Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવ્યાં
મો
પરંપરા પ્રમાણે છિન્નુચ્છેદનયિક કહેવામાં છે. જે નય સૂત્રને છિન્ન માને છે, તેમને છિન્નચ્છેદ્રનય કહે છે. તે નચાની દૃષ્ટિએ એક સૂત્ર બીજા સૂત્રની સાથે સંબંધ રાખતુ નથી. જેમ કે ધમ્મો મંહમુટિં’ આ ગાથાનું વ્યાખ્યાન જ્યારે છિન્નુચ્છેદનચેા પ્રમાણે કરવામાં આવ ત્યારે એ વાત તેનાથી પ્રગટ થશે કે આ ગાથાના સંબધ કોઇ બીજી ગાથા સાથે નથી. પણ આ ગાથા સ્વતંત્ર છે એ જ રીતે એ સિવાયની અન્ય ગાથાએ અથવા દ્વિતીય આફ્રિ ગાથાએ જ્યારે આ નયની અપેક્ષાએ વ્યાખ્યાન કરાય ત્યારે તે પણ પેાતાની વ્યાખ્યામાં પ્રથમ ગાથા સાથે સબંધ રાખતી નથી તે વાત જાણવામાં આવશે એ જ વાત સમજવી. એટલે કે—જ્યારે સૂત્રો આ નયની અપેક્ષાએ વ્યાખ્યાન કરાય છે, ત્યારે પરસ્પરમાં નિરપેક્ષ (સંબંધ વિનાના) છે, એ જ વાત તેમને વિષે આ નયની અપેક્ષાએ સમજવી, તેથી આ નય જે સૂત્રાને લાગુ પડે તે સૂત્રાને છિન્નરચ્છેદનયિક ગણવામાં આવે છે. પેાતાના સિદ્ધાન્ત પ્રમાણે સૂત્રનું વ્યાખ્યાન કરવાની જે પદ્ધતિ છે તેનુ નામ સ્વસમય સૂત્ર પરિપાટી છે. જે રીતે ૨૨ બાવીસ સૂત્ર છિન્નચ્છેદ નયિક છે. એ જ રીતે આજીવિક પરિપાટી પ્રમાણે ૨૨ બાવીસ સૂત્ર અચ્છિન્નુચ્છેદનનયિક છે અચ્છિન્નચ્છેદ નય એ પ્રગટ કરે છે કે એક સૂત્રના બીજા સૂત્રો સાથે સબંધ જે રીતે ગાથાનું વ્યાખ્યાન જ્યારે આ નયની માન્યતા પ્રમાણે કરવામાં એ પ્રગટ કરવામાં આવશે કે આ ગાથા બીજી, ત્રીજી રાખે છે. એજ પ્રમાણે બીજી ત્રીજી આદિ ગાથાએ પણ આ ગાથાની અપેક્ષા રાખે છે. સૂત્રાને પણ આ જ વાત લાગુ પડશે. અહી' આજીવક એકલે ગેાશાલક સમજવાનું છે. કહેવાનુ તાત્પય` એ છે કે ગેાશાલકની માન્યતા અનુસાર સૂત્રો પરસ્પર ઈતર સુત્રાય સાપેક્ષ હાય છે એટલે કે અથ માટે એક બીજાની અપેક્ષા રાખે છે. વેરાશિક સત્રની માન્યતા અનુસાર ૨૨ બાવીસસૂત્રદ્રવ્યાર્થિ ક, અને પર્યાયાર્થિ ક અને ઉભયાધિક નચ વાળાં છે. ત્રરાશિક મતવાળા જીવ,અજીવ અને નાજીવ, એ રીતે ત્રણ રાશી માને છે. તેઓ રાહગુપ્તના મતને અનુસરે છે. ૨૨ બાવીસ સૂત્ર સ્વસિધ્ધાન્તાનુસાર ચાર નચેા વાળાં છે. ચાર નય આ પ્રમાણે છે-સંગ્રહનય, વ્યવહાર નય, ઋજીસૂત્રનય અને શબ્દાનિય, આ રીતે એ ચાર નય છે. નૈગમનયના સામાન્ય ગ્રાહી અને વિશેષગ્રાહીની અપેક્ષાએ એ ભેદ પડે છે. તે બન્નેમાંના જે સામાન્ય ગ્રાહી નૈગમ નય છે તેના સંગ્રહનયમાં સમાવેશ થઈ જાય છે અને વિશેષગ્રાહી નાગમનય ને વ્યવહાર નયમાં સમાવેશ થઇ જાય છે. તેથી અહીં ચાર નયમાં નૈગમનયને સ્વતંત્ર રીતે ગ્રહણ કર્યાં નથી. શબ્દ નયના શબ્દ, સમભિરૂદ્ધ અને એવભૂત એ ત્રણ ભેદ છે, તે તેમના શબ્દ નયમાં સમાવેશ કરાયેા છે. તેથી અહી' ૨૨ બાવીસ સૂત્ર ચાર નય
આદિ
શ્રી સમવાયાંગ સૂત્ર
મંત્રમુન્ટિં” આ આવે ત્યારે તેમાં ગાથાની પણ અપેક્ષા
૧૧૯