Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનું અથવા સત્ય વચનનું તેના ભેદ તથા તેની વિધી બાબતેને અનુલક્ષીને વર્ણન કરાયું છે. ગ્રામમવાઢ પૂર્વ તેમાં વિવિધ ન અનુસાર જીવ દ્રવ્યનું કથન કરાયું છે. (૮) વર્ષાવાર પૂર્વ—તેમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોના સ્વરૂપનું વર્ણન કરેલ છે. પ્રવાહવાનp–તેમાં પ્રત્યાખ્યાનના પ્રકારનું વર્ણન કર્યું છે. (૧૦) વિદ્યાનગર પૂર્વ-તેમાં અનેક પ્રકારની વિદ્યાઓનું વર્ણન કરાયું છે. (૧૧) અવંદયપૂર્વ-તેમાં સફળ સમ્યગૂ જ્ઞાન આદિનું વર્ણન કર્યું છે. (૧૨) બાળjjપૂર્વતેમાં છે અને તેમનાં આયુષ્યનું વિવિધ પ્રકારે વર્ણન કરાયું છે. (૧૩) શિયાવિ.
શા–આ પૂર્વમાં કાચિકી આદિ ક્રિયાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. (૧૪) વિર–આ પૂર્વમાં એ બતાવવામાં આવ્યુ છે કે જેમ અક્ષરોની ઉપર રહેવાથી બિન્દુ સારભૂત મનાય છે તેમ લોકમાં સર્વોત્કૃષ્ટ હોવાને કારણે જેઓ સારભૂત હોય તે જ લોક બિન્દુસાર છે. તે લેક બિન્દુસારનું વર્ણન આ ચૌદમાં પૂર્વમ કરવામાં આવ્યું છે. આગ્રણીય પૂર્વની ચૌદ વસ્તુઓ કહેલ છે. શ્રમણ ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા ચૌદ હજારની હતી. જ્ઞાનાવરણીય આદિ કર્મોની વિશુદ્ધિની ગવેષણાની અપેક્ષાએ ચૌદ છવસ્થાન કહેલ છે, તે આ પ્રમાણે છે-મિથ્યાષ્ટિઆ ગુણસ્થાનમાં જીવની વિપરીત દષ્ટિ-માન્યતા હોય છે. તેથી તેને મિથ્યાદૃષ્ટિ કહે છે. મિથ્યાત્વ મેહનીયના ઉદયથી એ જીવ કુગુરૂ કુદેવ અને કધર્મમાં સુગુરુ સુદેવ અને સુધર્મની શ્રદ્ધા વાળો બની જાય છે તેના સભ્ય
f–‘વં સાઢાતિ તિ શાસન ઓપશમિક્ર સમ્યકત્વ લાભ રૂપ આય (આવક) ને જે દૂર કરી નાખે, એવી અનંતાનુબંધી કષાય વેદનને પ્રસન્ન કહે છે. આ અસાદન થતાં પરમાનંદ રૂપ અનંત સુખ--ફલદાતા અને અપવર્ગરૂપ વૃક્ષના બીજ જેવું જે ઔપથમિકસમ્યકત્વ છે તેને લાભ જઘન્યની અપેક્ષાએ એક સમય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ આવલિંકા પ્રમાણ કાળ સુધી રહે છે, પછી રહેતું નથી. આ અસાદનની સાથે જ રહે છે તેનું નામ સત્તાન છે તથા જિન પ્રરૂપિત વસ્તુ તત્વની સિદ્ધિ જે જીવને અવિપરીત–સમ્યફ હોય તેનું નામ સમ્યક દૃષ્ટિ છે. તે અસાદન સહિત જે સમ્યગૃષ્ટિ હોય તેને સાસાદન સમ્યગદષ્ટિ કહે છે. અથવા– “સાયને સમવિદી” ની છાયા “સત્યાહન નથ”િ એવી પણ થાય છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જેમ ખીર ખાધા પછી અમેચને કારણે તેનું વમન કરતો માણસ વમનકાળમાં તેના રસનું આસ્વાદન કરે છે, એ જ પ્રમાણે મિથ્યાત્વની
શ્રી સમવાયાંગ સૂત્ર
૮૫