Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને તેમને સહન કરવાનું વર્ણન હોવાથી આ અધ્યયનનું નામ પારિજ્ઞા પડ્યું છે. (૪) વીરજ્ઞા આ અધ્યયનમાં એ બાબત પ્રગટ કરી છે કે સ્ત્રીની સાથે પરિચય કરવાથી મુનિ શીલથી ખલિત થઈ જાય છે. અને શીલથી ખલિત થવાને લીધે તે પિતાના પક્ષના તથા અન્ય પક્ષના સાધુએ ના તિરસ્કારને પાત્ર બને છે. તેની ભારે વિડમ્બના થાય છે. તે કર્મબંધનમા જકડાઈ જાય છે તે કારણે આ અધ્યચનનું નામ “ત્ર પરિજ્ઞા' રાખ્યું છે. (૫) “નિરામિ”િ આ અધ્યયનમાં નરકોનું સ્વરૂપ ભિન્ન ભિન્ન રૂપે બતાવ્યું છે તેથી આ અધ્યયનનું નામ “
નિgવિમણિ પડયું છે. (૬) “કદાવીર સ્વતિ આ અધ્યયનમાં મહાવીર પ્રભુની સ્તુતિઓનું ગ્રન્થન કરવામાં આવ્યું છે, તેથી તેનું નામ “મહાર રાત્તિ રાખ્યું છે. (૭) કુશીષ્ટારિભાષિત આ અધ્યયનમાં કુશીલ-અન્ન તીથિએનું અને પાર્શ્વ
સ્થ આદિ સાધુઓનું પ્રતિપાદન કરાયું છે, તેથી તેનું નામ “સ્ત્રપરિમાષિત રાખ્યું છે. (૮) “વી આ અધ્યયનમાં તે તે ક્રિયાઓમાં આત્માને વિશેષરૂપે પ્રવૃત્ત કરવાને માટે પ્રેરિત કરવામાં આવેલ છે તે કારણે આ અધ્યયનનું નામ “ પડયું છે, (૯) “પ આ અધ્યયનમાં ધર્મના પ્રભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. જેનું દુર્ગતિમાં જવાથી જે રક્ષણ કરે અને શુભસ્થાનમાં પહોંચાડે તેનું નામ ધર્મ છે આ કુશલ અનુષ્ઠાન રૂપ ધર્મનું પ્રતિપાદન કરાવનાર હોવાથી આ અધ્યયનનું નામ “ષÉ” છે. (૧૦) “સમાધિ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ સ્વરૂપ ચિત્તની સ્વસ્થતાનું નામ “મા” છે. તે સમાધિનું પ્રતિપાદન કરનાર અધ્યયનનું નામ “સમાપિ” રાખ્યું છે, (૧૧) “ગાર્ન' આ અધ્યયનમાં એ વાત બતાવવામાં આવી છે કે કમેં મલિન બનેલ આત્મા કયા પ્રકારે શુદ્ધ થઈ શકે છે. આ પ્રકારના માર્ગનું
શ્રી સમવાયાંગ સૂત્ર