Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૪) અપ્રમાના અસંયમ, (૧૫) મનઃ અસંયમ, (૧૬) વચન અસંયમ અને (૧૭) કાય અસંયમ. તેમાં અવકાય અસંયમનું તાત્પર્ય આ પ્રમાણે છે–વસ પાત્ર, આદિને અયતનાથી ઉપાડવું કે મૂકવું, તથા બહુમૂલ્ય વસ્ત્ર પાત્રાદિકેને ગ્રહણ કરવા તે અવકાય અસંયમ કહેવાય છે. ભાંડ ઉપકરણ આદિની પ્રતિલેખના ન કરવી, અથવા અવિધિ પૂર્વક તેમની પ્રતિલેખના તેનું નામ “પ્રેક્ષા આસંયમ” છે. વારંવાર સમજાવ્યા છતાં પણ વસ્ત્ર, પાત્ર આદિકની પ્રતિલેખના ન કરવી, અથવા અસંયમ એગમાં પ્રવૃત્ત રહેવું, અને સયમ યુગોમાં પ્રવૃત્ત ન થવું, એને ઉપેક્ષા અસંયમ' કહે છે. અવિધિ પૂર્વક ઉચ્ચાર પ્રશ્રવણ (મળ, મૂત્ર) આદિની પરિષ્ઠાપના આદિ કરવું તે “ગપદત્યસંચન કહેવાય છે. પાત્રાદિકની પ્રમાર્જના ન કરવી અથવા અવિધિપૂર્વક પ્રમાર્જના કરવી તેને “અમાનના અસંઘમ” કહે છે મનને અકુશલાત્મક રાખવું તે નર ગામ છે, વચનને અકુશલાત્મક રાખવું તે “વચન અસંયમ છે, સત્તર પ્રકારના સંયમ કહ્યા છે, તે આ પ્રમાણે છે– ૧) પૃથ્વીકાય સંયમ, (૨) અપૂકાય સંયમ, (૩) તે સ્કાય સંયમ, (૪) વાયુકાય સંયમ, (૫) વનસ્પ તક ય સંમ, (૬) દ્વાન્દ્રિય સંયમ, (૩) તેઈન્દ્રિય સંયમ, (૮) ચતુરિન્દ્રિય સંવન, (૯) પંચદ્રિય સંયમ (૧૦) અવકાય સંયમ, (૧૧) પ્રેક્ષાસંયમ, (૧૨) ઉપેક્ષાસંયમ (૧૩) અપહરય સંયમ, (પરિષ્ઠ પના)(૧૪)પ્રમાર્જના સંયમ, (૧૫)મનઃસંયમ,(૧૬) વચન સંયમ અને (૧૭) કાવ્ય સંયમ. માનુષત્તરપર્વત સત્તરસ એકવીસ (૧૭૨૧) જન ઊ છે. સમત વેલંધર અનુલંધર જે ખાસ ભવનપતિ હય છે, તેમના પર્વતાવાસેની ઊંચાઈ સત્તર સો એકવીસ (૧૭૨૧) જનની છે. લવણસમુદ્ર સત્તર હજાર
જન મૂળથી લઈને દકમાલાની [પાણીના કેટની] અપેક્ષાએ ઊંચો બતાવ્યો છે. સુ.૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૦૧