Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઔદ્યારિક કામભાગેાનુ' વચના દ્વારા જાતે સેવન ન કરવું, ખીજાને સેવન કરવાની પ્રેરણા ન આપવી, અને સેવન કરનાર વ્યકિતની વાણીથી પ્રશંસા ન કરવી ઔદારિક કામભાગનુ શરીરથી જાતે સેવન ન કરવું સેવન કરવાને માટે બીજાને શરીરથી સકેત આદિ ન કરવા, તથા સેવન કરનારની કાયાથી સરાહના ન કરવી. એ જ પ્રમાણે દિવ્ય-દેવસ ંબંધી એટલે કે વૈષ્ક્રિય શરીર સંબંધી ક્રામભાગાનું જાતે મનથી સેવન ન કરવું, બીજા પાસે સેવન કરાવવાના વિચાર ન કરવા, અને સેવન કરનારની અનુમેાદના ન કરથી વચનથી દિવ્ય કામભેગેનુ જાતે સેવન ન કરવું, ખીજાને વચન દ્વારા તેનુ સેવન કરવાને પ્રેરવા નહી, અને સેવન કરનારની વચન દ્વારા અનુ મેાદના ન કરવી એ જ પ્રમાણે દિવ્ય કામલેગાનું કાયાથી જાતે સેવન ન કરવું ખીજાને સેવન કરવાને માટે પ્રેરવા નહી, અને સેવન કરનારની પેાતાના શરીરથી ચપટી કે તાળી વગાડીને અનુમેાદના ન કરવી. આ રીતે ઔદારિક અને દિવ્ય (વૈક્રિય) કામભાગેાની અપેક્ષાએ મન, વચન અને કાય સંબંધી કરેલ, કરાવેલ અને અનુંમેદિત એ બધાની ગણતરી કરતાં કુલ અઢાર પ્રકાર થાય છે. અર્હંત પ્રભુ અરિષ્ટનેમિની ઉત્કૃષ્ટની અપેક્ષાએ અઢાર હજાર શ્રમણુસંપત્તિ હતી. શ્રમણ ભગવાન મહાવીરે ક્ષુદ્રવયના અથવા શ્રુતથી ન્યૂન સાધુએને માટે અને વ્યકત–વય પરિ ણત તથા શ્રુતપરિણત-સાધુઓને માટે હેયાપાદેય ભૂત અઢાર સ્થાન ખતાવ્યાં છે, તે આ પ્રમાણે છે વ્રત છે, કાય છે, અકલ્પ, ગૃહિ ભાજન, પલ્યંક, નિષદ્યા સ્નાન અને શેભાવજન પાંચ મહાવ્રત અને રાત્રિèાજનના ત્યાગ એ છ વ્રત છે. પૃથ્વી કાય આદિ છ પ્રકારના જીવાની રક્ષા કરવી તે છ કાય છે. એ ખાર ઉપાદેય સ્થાના બતાવ્યા છે. અકલ્પનીય -શય્યા,વસન-વસ્ત્ર, અશન-આહાર, અને પાત્ર આદિ વૃત્તિમાનન થાળી વગેરે, સ્પંદ માંચી આદિ નિદ્યા સ્ત્રીએ આદિ સાથે બેસવાનું, સ્નાન શરીરના એક ભાગનું અથવા બધા ભાગોનું ક્ષાલન, તે બધા હેયસ્થાના બતાવ્યાં છે, તથા અઢારસુ શાભાવન, તે ઉપ દેય કહ્યુ` છે. બીજા શ્રુતસ્કંધ સબ'ધી પિ તૈષણા આદિ પાંચ ચુલાઓથી યુકત આચારાંગ સૂત્રના નવ બ્રહ્મચય અધ્યયન સ્વરૂપ પ્રથમ શ્રુતસ્કધમાં પત્તું પ્રમાણ અઢાર હજાર પદોનું આદિનાથ પ્રભુની પુત્રી બ્રાહ્મી અથવા સ'સ્કૃત આદિ ભેદ વિશિષ્ટ વાણીની અપેક્ષાએ તે ભગવાને જે લિપિ ચાલુ કરી તે લિપિનું નામ બ્રાહ્મીલિપિ પડયું, તે લિપિનું લેખ વિધાન અઢાર પ્રકારનુ કહ્યુ છે, તે પ્રકાશ આ પ્રમાણે છે—(૧) બ્રાહ્મી, (૨) યાવનીલિપિ (ઉ) (૩) દોષારિકા, (૪) ખરાષ્ટ્રિકા, (૫) ખરશાવિકા, પહારાતિકા, (૭) ઉચ્ચત્તરિકા, (૮) અક્ષરપૃષ્ટિકા, (૯) ભાગવતિકા, (૧૦) વૈકિકા, (૧૧) નિવિકા, (૧૨) અલિપિ, (૧૩) ગણિતલિપિ (૧૪) ગંધ'લિપિ, (તલિપિ), (૧૫) આદશ`લિપિ, (૧૬) માહેશ્વરી લિપિ, (૧૭)
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૦૬