Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પંદ્રહવે સમવાય મેંનાયિકે સ્થિત્યાદિકા નિરૂપણ
ટીકાથ–પીસે હિ આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ પંદર પોપમની કહી છે. પાંચમી પૃથ્વીમાં કેટલાકનારકીઓની સ્થિતિ પંદર સાગરેપમની કહી છે. અસુર દેવોમાં કેટલાક દેવની સ્થિતિ પંદર પોપમની કહી છે. સીધર્મ અને ઇશાન, એ બન્ને કલ્પમાં કેટલાક દેવની સ્થિતિ પંદર પોપમની કહી છે. મહાશુક ક૫માં કેટલાક દેવોની સ્થિતિ પંદર સાગરોપમની કહી છે જે દેવો(૧) નંદ, (૨) સુનંદ, (૩) નંદાવર્ત, (૪) નંદપ્રભ, (૫) નંદકાન્ત, (૬) નંદવર્ણ, (૭) નંદલેશ્ય (૮) નંદધ્વજ, (૯) નંદશંગ, (૧૦) નંદસૃષ્ટ, (૧૧) નંદકુટ, (૧૨) નંદેત્તરાવતંસક એ બાર વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરેપમની છે. તે પંદર અર્ધ માસે–સાડા સાત મહિને બાહ્ય આભ્યન્તરિક શ્વાસ
છવાસ ગ્રહણ કરે છે. તે દેવેને પંદર હજાર વર્ષે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે તે દેવામાં કેટલાક દેવે ભવસિદ્ધિક હોય છે. તેઓ પંદર ભવ કર્યા પછી સિદ્ધપદ પામશે, બુદ્ધ થશે, સમસ્ત દુખેથી મુકત થશે, પરિનિવૃત્ત થશે, અને સમસ્ત દુઓને અંત કરશે. સૂ. ૩૭
સોલહવે સમવાય મેં ગાથા ષોડષાદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર સોળ સંખ્યાના સમવાય બતાવે છે. “પર” રૂાહિ! ટીકાથુ–ગાથા ડષ સેળ કહેલ છે. સૂત્રકૃતાંગને જે પહેલો થતસ્કંધ છે તેના સોળ અધ્યયનનું નામ જાથારાજ છે. તે સેળ આ પ્રમાણે છે-(૧) અમર આ અધ્યયનમાં નાસ્તિક આદિના સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેથી તે સિદ્ધાંતને પ્રતિપાદક હેવાથી તે અધ્યયનનું નામ “મા” કહેલ છે. (૨) વૈજ્ઞાથી આ અધ્યયન વૈતાલીય ઈદેમાં લખાયેલ છે. તેથી તે અધ્યયનનું નામ વિતાજીનું અધ્યયન પડયું છે. (૩) ૩૫રિજ્ઞા આ અધ્યયનમાં ઉપસર્ગોની પ્રાપ્તિનું
શ્રી સમવાયાંગ સૂત્ર