Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ રીતે મનના ચાર પ્રયોગ છે. (પ) સત્યવચઃ પ્રયોગ, (૬) મૃષાવચઃ પ્રયાગ, (૭) સત્ય મૃષા વચઃ પ્રયાગ (૮) અસત્યા મૃષા વચ: પ્રયાગ, આ રીતે વચનના ચાર પ્રયાગ છે. (૯) ઓદારિક કાય પ્રયાગ, (૧૦) ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયાગ (૧૧) વૈકુવિક શરીર કાય પ્રયાગ, (૧૨) વૈકુવિક મિશ્રશરીર કાય પ્રયાગ, અને (૧૩) કાર્માંણુ શરીર કાય પ્રયાગ, આ પ્રકારના પાંચ શરીરના પ્રયાગ છે. જો કે પંદર પ્રકારના પ્રયાગ કહેલ છે પણ આહારક પ્રયાગ અને આહારક મિશ્ર પ્રયાગ એ એ પ્રયાગ ફકત સયમી જનાને જ થાય છે, તિય ચોને નહીં, અહીં તેર પ્રયાગ બતાવ્યા છે, આદિત્ય વિમાનના વૃત્તનું ચેાજન એકસ ભાગેામાં વિભકત કરવામાં આવે તેના તેર ભાગ જેટલું ન્યૂન છે. એટલે કે એક ચેાજનના એકસઠ ભાગેામાંથી અડતાલીશ (૪૮) ભાગ પ્રમાણ છે. (સૂ. ૩૪)
તેરહવે સમવાય મેં નારકિયોં કે સ્થિત્યાદિકા નિરૂપણ
ટીકા-મિસેળ હત્યાધિ !
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીએની સ્થિતિ તેર પલ્યાપમની કહી છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકીએની સ્થિતિ તેર સાગરે પમની કહી છે. અસુરકુમાર દેવામાં કેટલાક દેવાની તેર પલ્યાપમની સ્થિતિ કહી છે. સૌધમ તથા ઇશાન કલ્પેામાં કેટલાક દેવાની સ્થિતિ તેર પલ્યાપમની કહી છે. લાન્તક કલ્પમાં કેટલાક દેવાની સ્થિતિ તેર સાગરાપમની કહી છે. જે દેવા (૧) વજ્રા, (૨) સુવજા (૩) વજાવત (૪) વજાકાન્ત (૫) વજાવ, (૬) વજાલેશ્ય, (૭) વજારૂપ (૭) વજાશ્રૃંગ, (૯) વજ્રાસૃષ્ટ (૧૦)વજાટ, (૧૧) વજ્રોત્તરાવત...સક (૧૨) વઇર, (૧૩) વશવત્ત (૧૪) વઈરપ્રભ, (૧૫) વઈરકાન્ત, (૧૬) વઈર વ, (૧૭) વઈરલેશ્ય, (૧૮) ઈર રૂપ, (૧૯) વઈર શ્રૃંગ, (૨૦) વઈરસૃષ્ટ (૨૧) વઇકૂટ, (૨૨) વઇરાન્તરાવતસક (૨૩) લેાક, (૨૪) લેાકવત્ત, (૨૫) લેાકપ્રભ, (૨૬) લેાકકાન્ત, (૨૭) લેાકવણુ, (૨૮) લેાકલેશ્ય, (૨૯) લેાકરૂપ, (૩૦) લેાકશ્રૃંગ, (૩૧) લેક્સટ (૩૨) લેકફ્ટ અને (૩૩)
શ્રી સમવાયાંગ સૂત્ર
૮૩