Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વામાં આવે છે. પણ જો તે સાધુ પાસદ્ધ શિથિલાચારી આદિ સાધુઓની સાથે એ પ્રકારના વ્યવહાર કરે તેા તે અશુદ્ધ થઇ જાય છે. અને પ્રાયશ્ચિત્તલેવાથી તે શુદ્ધ થાય છે.
આ પ્રમાણે ત્રણવાર કરે ત્યાં સુધી પ્ર યશ્ચિત્ત વિધિથી તેની શુદ્ધિ થઇ શકે છે પણ ચેાથી વાર એ પ્રકારને વ્યવહાર કરે તે પ્રાયશ્ચિત્ત લેવા છતાં પણ તેની શુદ્ધિ થઈ શકતી નથી તેથી એવો સાધુ અસભાગ્ય છે. (૫) ટ્વાનસંમોન, તે પાંચમે ભેદ છે. અહી દાન એટલે શિષ્યનું પ્રદાન એવો અર્થ સમજવાના છે. સભાગિક સાધુ સલાગિકને માટે અથવા અન્ય સભેગિકને માટે પેાતાના શિષ્ય અર્પણ કરે છે, આ સ્થિતિમાં તે શુદ્ધ છે, પણ જો તે નિષ્કારણ સભાગિક અથવા વિસ`ભેાગિકને માટે કે કાઇ પાર્શ્વસ્થ આદિ ને માટે પેાતાના શિષ્યા આપે છે તે તે અશુદ્ધ ગણાય છે. આ પ્રમાણે ત્રણ વખત કરે ત્યાં સુધી તે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઇ શકે છે, પણ જો તે ચેાથી વાર એવું કરે તેા પ્રાયશ્ચિત્ત લેવા છતાં પણ તે શુદ્ધ થઈ શકતા નથી. તેથી તે અસલેાગ્ય છે. (૬) નિહાર્ સંમોન-શષ્યા, ઉપધિ, આહાર, શિષ્ય પ્રદાન અને સ્વાધ્યાય, વડે સભાગિરકને આમત્રણ કરતા સભાગિક સાધુ શુદ્ધ કહેવાય છે. આ વિષયમાં બાકીનું કથન આગળના કથના પ્રમાણે સમજી લેવું—એટલે કે જ્યારે તે સાધુ પાસ્થ આદિને શય્યા આદિ વડે આમંત્રિત કરે છે ત્યારે તે અશુદ્ધ ગણાય આ પ્રમાણે ત્રણ વખત થયેલી અશુદ્ધિનુ' પ્રાયશ્ચિત્ત કરવાથી તે શુદ્ધ થઈ જાય છે અને સભોગ્ય બને છે. પણ જો ચાથી વ૨ પણ તે એ જ પ્રકારની અશુદ્ધિ કરે તા પ્રાયશ્ચિત્ત કરવા છતાં પણ તે શુદ્ધ થઈ શકતા નથી આ સ્થિતિમાં તે અસ ભાગ્ય જ ગણાય છે. (૭) ફ્યુસ્થાનાંમોન—તે સભાગના સાતમે ભેદ છે. અભ્યુત્થાન એટલે આસનને ત્યાગ કરવો. એટલે કે પાર્શ્વસ્થ આદિનું આગમન થતાં પેાતાનુ આસન છેડીને ઉભા થઈ જવુ, તેમને માન આપવુ', આદિ ક્રિયાઓ ‘અભ્યુત્થાન’ પદ્મથી ગ્રહણ કરવામાં આવી છે, અહીં' અભ્યુત્થાન' પદ્મ કિકરતા, ન્યાસકરણ અને અવિભકિત, એ ત્રણના ઉપલક્ષક છે. પ્રાથૂ ગ્લાન (મહેમાન, બિમાર) આદિ અવ સ્થા સંપન્ન સાધુએ પ્રત્યે મનમાં એવી પ્રશ્નાત્મક ઉકિત કરવી કે “
હું આપના
શ્રી સમવાયાંગ સૂત્ર
૭૭