Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આયુષ્યવાળા ભાગભૂમિયા સંજ્ઞી પંચેન્દ્રિય તિગ્ યાનના જીવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પક્ષ્ચાપમની હોય છે. એ જ પ્રમાણે અસખ્યાત વનાં આયુષ્યવાળા ભાગભૂ મિયા ગČજ સ’જ્ઞી મનુષ્યેાની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની છે. સૌધમ અને ઇશાન દેવલાકમાં કેટલાક દેવાની ત્રણ ૫યાપમની સ્થિતિ દર્શાવી છે. સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પે!માં કેટલાક દેવાની ત્રણ સાગરે પમની સ્થિતિમત્તાવી છે.
ભાવાથ-પહેલી પૃથ્વીમાં નારકીઓની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની કહેલ છે. પણ અહિં જે કેટલાક નારકીએની સ્થિતિ ત્રણ પલ્યાપમની દર્શાવી છે. તે મધ્યમ સ્થિતિને ધ્યાનમાં લઈને દર્શાવેલ છે. બીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરાપમની છે, એ જ ત્રીજી પૃથ્વીમાં જધન્ય છે. ત્રીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટસ્થિતિ સાત સાગરે પમની છે, અસુરકુમાર દેવામાંના કેટલાક દેવોની સ્થિતિ અહીં જે ત્રણ પાપમની ખતાવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેલ છે. કારણ કેઅસુરકુમારોની સ્થિતિ એક સાગરોપમ અને એક સાગરાપમથી ઘેાડી વધારે દર્શાવેલ છે. લેગભૂમિના ઉત્તમ, મવમ અને જધન્યની અપેક્ષાએ ત્રણ ભેદ છે. જઘન્ય ભાગભૂમિમાં એક પલ્યોપમની, મધ્યમ લેંગભૂમિમાં એ પચેપમની અને ઉત્કૃષ્ટ ભાગભૂમિમાં ત્રણ પત્યેપિમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. દે। કુરુ અને ઉત્તરકુરુમાં તિય ચા અને મનુષ્ય ની આ સ્થિતિ હેાય છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ અને નીલ પર્યંતની વચ્ચેના અર્ધચન્દ્રાકાર ભાગ કે જેની પૂર્વ પશ્ચિમ સીમા ત્યાના એ પવાથી નિશ્ચિત થાય છે, તેને ઉત્તર ગુરુ કહે છે. અને મેરુ તથા નિષધ પતની વચ્ચેને એવો જ અચન્દ્રાકાર ભાગ દેવકુરું કહેવાય છે. દેવકુરુ અને ઉત્તરકુરુ એ બન્ને ક્ષેત્રે નિર્દેહ ક્ષેત્રના જ ભાગ છે. પણ તે ક્ષેત્રમાં યુગલિકાની વસ્તી હાવાથી તેમને ભિન્ન રૂપે ઓળખવામાં આવે છે. સૌધમ અને ઇશાન કમાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને એ સાગરાપમથી ઘેાડી વધારે બતાવેલ છે. તેથી અહીં જે ત્રણ પામની સ્થિતિ કહેવામાં આવી છે તે મધ્યમ સ્થિતિ કહેલ છે. ત્યાં જઘન્ય સ્થિતિ એક પત્યેાપમની અને એક પલ્યાપમથી ઘેાડી વધારે છે સનત્સુમાર અને માહેન્દ્રકલ્પમાં ઉતકૃષ્ટ સ્થિતિ ક્રમશઃ સાત સાગરે પમની અને સાત સાગરોપમથી થોડી વધારે છે, અને જઘન્ય સ્થિતિ એ સાપરાપમની અને એ સાગ
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૨