Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમુઘાત સિવાયના છ સમુહુઘતેને સમય એક અન્તમુહૂર્ત છે, અને કેવલિ સમુદુધાતના આઠ સમય છે. જે કેવલીનું આયુષ્ય છ માસનું બાકી હોય છે, અથવા તેના કરનાં પણ ઓછું જેનું આ મુખ્ય હોય છે તેઓ સમુદ્ધાત કરે જ છે એ નિયમ છે. પણ જે કેવલીએ નું આયુષ્ય છ માસથી વધારે બાકી હોય, તેમનામાં સમુદ્રઘાતની ભજના (થાય કે ન થાય એવી હાલત) માનવામાં આવેલ છે. કહ્યું પણ છે–
“જે કેવલીઓને છ માસનું આયુષ્ય બાકી રહેલ હોય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે તેઓ નિયમથી જ સમુદ્રઘાત કરે છે. પણ જેમનું છ માસથી વધારે આયુષ્ય બાકી હોય છે એવા કેવલીઓ સમુદુઘાત કરે પણ છે અને નથી પણ કરતા ના”
શ્રમણ ભગવાન મહાવીર સાત પત્નિ પ્રમાણ ઊંચા હતા. આ જબૂદ્વીપ નામના દ્વીપમાં સાત વર્ષધર પર્વતે છે–ચુકલ હિમવાન, મહા હિંમવાન, નિષધ, નિલ, રુકમી, શિખરી અને મન્દર આ જબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે-ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક અરણ્યવત, અને એરવત. બારમાં ગુણસ્થાનવત વીતરાગ ભગવાન મહનીયકર્મોને છોડીને બાકીની સાત કમ પ્રકૃતિને અનુભવ કરે છે. મઘા નક્ષત્ર સાત તારાઓ વાળું છે. કૃતિકા આદિ સાત નક્ષત્ર પૂર્વ દ્વાર વાળાં કહેવાય છે. (કઈ કઈ લોકેનું એવું માનવું છે કે અભિજાત આદિ સાત નક્ષત્રા પૂર્વ દ્વાર વાળાં છે.) મઘા આદિ સાત નક્ષત્ર દક્ષિણદ્વાર વાળાં, અનુરાધા આદિ સાત નક્ષત્ર પશ્ચિમઢાર વાળાં અને ધનિષ્ઠા આદિ સાત નક્ષત્ર ઉત્તર દ્વારવાળાં છે. સૂ ૨૨મા
સાતવે સમવાય મેં નારકિય આદિ કે સ્થિત્યાદિ કાનિરૂપણ
જીતે ? ત્યાર છે ટીકાર્ય -આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ સાત પલ્યોપમની છે. ત્રીજી નરકમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે ચોથી પૃથ્વીમાં નારકીઓની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમની છે અસુરકુમાર દેવોમાં કેટલાક દેવની
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૬