Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાતવે સમવાય મેં ઇહલોકભય પરલોકભય કાનિરૂપણ
હવે સૂત્રકાર સાતમું સમવાયાંગ કહે છે-“સત્તમયઢાળા” ત્યાધિ । ટીકા-સાત ભયસ્થાને બતાવ્યાં છે. તે ભય ના કષાય મેાહનીયના ઉદયથી થાય છે. ભય આત્મ:નુ જ એક પરિણામ વિશેષ છે. તે ભયનાં સાત સ્થાન છે—
(૧) ઇહલેાક ભય, (૨) પરલેાક ભય, (૩) આદાનભય, (૪) અકસ્માત્ ભય, (૫) અજીવ ભય, (૬) મરણભય અને (૭) અલૈક ભય. માણસેાને જે બીજા મનુજ્યેના ભય હોય છે તે ઇહલેાકભય' કહેવાય છે. દેવ તિયાઁચ આદિરૂપ પરલોકના જે ભય હાય છે તેને ‘પરલેાકભય' કહે છે. આદાન એટલે ધનના નિમિત્તને લઈને ચાર આદિ વડે અપહરણ થવાના જે ભય રહે છે તેને આદાનભય' કહે છે. ચાર આદિ નિમિત્તની અપેક્ષા કર્યા વિના જ રાત્રિ આદિ સમયે જે ભય થાય છે તે ‘અકસ્માત્મય' છે. જીવનનિર્વાહને જે ભય હોય છે તેને ‘અજીવભય કહે છે. અને મરણના જે ભય છે તેને ‘મરણભય’ કહે છે. કીતિના જે ભય છે તેને અશ્લા કલય' કહે છે. તેનું ખીજું નામ નિંન્દાલય' છે. સાત સમુદ્દાત હોય છે. તે આ પ્રમાણે છે[૧] વેદના સમુધાત, [૨] કષાયસમુદ્ધાત, [૩] મરણાંતિક સમુદ્ધાત, [૪] વૈકવિક સમુદ્ધાત, (૬) તૈજસસમુદ્ધાત, (૬) આહારકસમુધાત અને (૭) કેવલિસમુધ્ધાત છે વેદનાદિ સમુદ્ધાતથી યુકત થયેલ આત્મા કાલાન્તરે અનુભવ કરવા યોગ્ય અનેક વેદનીયાદિ કમ પુદ્ગલેાને ઉદીરણા કરણથી ખેંચીને અથવા ઉદયાવલિમાં નિક્ષિપ્ત કરીને તેમને અનુભવીને નિ કરી નાંખે છે. તે સાત સમુદ્ધ તાનુ` સ્વરૂપ આ પ્રમાણે છે-તીવ્ર વેદના વડે પીંડાતા જીવ અન તાન ત ક્રમ સ્ક ંધથી વી‘ટળાયેલ પેાતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે. તે જીવ તે પ્રદેશામાંથી વદન, જઠર આદિનાં છિદ્રોને અને કણ્, સ્કંધ આદિ અંતરાલેને પૂરી દઇને લંબાઈ પહેળાઇની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને અન્તમુહૂતકાળમાં પ્રત (અનેક) અસાતવેદનીયકમ પુદ્ગલાને પરિરિત કરી નાખે છે જોડી દે છે આ રીતે તે વેદના સમુદ્દાત અસાતવેદનીય કમને આશ્રર્ય થાય છે (૧) કષાય સમુદ્દાત્ત કષાય નામના ચારિત્ર માહનીય કર્માંના ચેાગધી થાય છે, તે આ પ્રમાણે છે-તીવ્રષાયના ઉદ્દયથી આકુળવ્યાકુળ બનેલ જીવ પેતાના આત્મપ્રદેશાને બહાર કાઢે છે તે પ્રદેશેા વડે તે વદન, ઉત્તર આદિનાં છિદ્રોને અને કણ કાંધ આદિના અન્તરાલાને પૂરી દઇને દેહપ્રમાણ લાંબા પહેાળા ક્ષેત્રમાં થેાલીને તે પ્રમાણે ઉદ્ભવેલા પ્રભૂત કષાયપુદ્ગલાને પરિટિત કરી નાખે છે-જોડી દે છે. (૨)જ્યારે અન્તર્મુહૂત'નું આયુષ્ય બકી હાય છે ત્યારે મારણાન્તિક સમુધાત થાય છે મારણાન્તિક સમુદ્દાત એટલે મરણના અન્ત સમયે થનારા સમુદ્દાત. આ સમુદૂધાત કરનાર જીવ પેાતાના કેટલાક આત્મપ્રદેશને શરીરમાંથી બહાર ફેલાવે છે, અને તેમનાથી વદન, ઉદર આદિનાં છિદ્રોને તથા સ્કંધ આદિના અન્તરાલાને પૂરી દઇને પહેાળાઇ અને ઊંચાઈની અપેક્ષાએ
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૪