________________
યોગદષ્ટિ સમુચ્ચય પ્રમાણે પ્રાતિજ્ઞાનને શ્રુતજ્ઞાન તથા કેવલજ્ઞાન પણ ન કહી શકાય. કારણ કે સામર્થ્યયોગના સમયે ક્ષપકશેણુગત હોવાથી ઉત્કૃષ્ટ ક્ષયોપશમભાવને લઈ કૃતજ્ઞાની તરીકે વાસ્તવિક વ્યવહાર થઈ શકે નહિ, માટે શ્રતજ્ઞાન ન કહેવાય, તેમ જ પશમ જ્ઞાન હોવાથી તમામ દ્રવ્ય પ્રર્યાયને નહિ જાણવાથી કેવલજ્ઞાન પણ કહેવાય નહિ, માટે આ પ્રાતિજ્ઞાનને અરુણોદયની જેમ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાંની દશા કહે છે. આ જ્ઞાનને બીજાઓ તારકનિરીક્ષણ જ્ઞાન શબ્દથી ઓળખાવે છે. માટે તેને પ્રાતિજ્ઞાન કહેવામાં દેષ નથી. ૮.
સામર્થ્યોગના ભેદ કહે છે. દ્વિધાય ઘર્મ સંન્યાસ યોગસંન્યાસ સંતિ, ક્ષાપશમિકાધર્મા ગા: કાયાદિકમ તુ દા
વિવેચનકેવલજ્ઞાન થયા પહેલાના પ્રતિભજ્ઞાનવત તીવ્ર તત્વ બેધથી ઘણે આગળ વધેલ એ અપ્રમત્ત સંયતિ
જ્યારે આઠમા ગુણસ્થાને ક્ષપકક્ષેણી પર ચઢે છે ત્યારે ધર્મ સંન્યાસ નામના સામર્થ્ય યોગને પ્રથમ ભેદ પ્રાપ્ત થાય છે. આ યોગની અંદર ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થયેલા ક્ષમાદિ દશ પ્રકારના ધર્મોને નાશ થાય છે, અને ક્ષાયિક ભાવના ક્ષમાદિ દશ પ્રકારના ધર્મો પ્રગટ થાય છે. આ ધર્મ સંન્યાસ યોગ છઠ્ઠા ગુણસ્થાનકથી શરૂ થાય છે, અને તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે, પણ તાત્વિક દષ્ટિએ ધર્મ સંન્યાસ યોગ આઠમાં ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી પર ચઢે ત્યારે જ શરૂ થાય છે, અને ફળ સ્વરૂપે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી આપે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત