________________
Shri Mahavir Jain Aradhana Kendra
१८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
प्रदेशभेदात् । तत्स्वरूपं विशेषजिज्ञासुभिराचाराङ्गसूत्रस्य मत्कृतायामाचार चिन्तामणिटीकायां कर्मवादिप्रकरणे विलोकनीयम् । तादृशं बन्धनं बन्धकारणं च परिज्ञाय = ज्ञात्वा तपः संयमाद्यनुष्ठानरूपया विशिष्टक्रियया त्रोटयेत् = आत्मनः सकाशात् पृथक् कुर्यात्, अथवा बन्धनं बन्धकारणं च ज्ञात्वा तादृशं बन्धनं बन्धकारणं च परित्यजेत् । एवं कथिते सति बन्धस्वरूपजिज्ञासुः श्रीजम्बूस्वामी सुधर्मस्वामिनं पृच्छति – 'किमाह बंधणं वीरो' इत्यादि, हे भदन्त ! वीरो महाबीर स्वामी तीर्थंकरः बन्धनं बन्धनस्वरूपम् बन्धकारणादिकं च किम्- किं स्वरूपम् आह कथितवान् किं वा जानन् आत्मा तद् बन्धनं त्रोटयतीति । अत्र
"
प्रकार के कर्मों के कारणभूत मिध्यात्व, अविरति आदि ही बन्धन शब्द से ग्रहण करना चाहिए । बन्धन चार प्रकार का है । ( १ ) प्रकृतिबन्ध (२) स्थितिबन्ध (३) अनुभागबन्ध ( ४ ) प्रदेशबन्ध विशेष जिज्ञासुओं को उनका स्वरूप मेरे द्वारा रचित आचारांग सूत्र की आचार चिन्तामणि टीका में कर्मवादी के प्रकरण में देखना चाहिए।
इस प्रकार बन्धन और बन्धन के कारण को जानकर उसे तप एवं संयम आदि के अनुष्ठानरूप क्रिया से तोडना चाहिए अर्थात अपनी आत्मा से पृथक् करना चाहिये अथवा उसका परित्याग करना चाहिए ।
इस प्रकार कहने पर बन्धके स्वरूप को जानने के इच्छुक श्री जम्बू स्वामी सुधर्मास्वामी से पूछते हैं- प्रभो ! भगवान् महावीर स्वामी ने बन्धन का स्वरूप और उसके कारण आदि क्या प्ररूपित किये हैं? और आत्मा क्या जानता हुआ बन्धन को तोडता है ? यद्यपि मूलपाठ में "वीर" इस प्रकार મિથ્યાત્વ અવિરતિ આદિને અન્ધન શબ્દ દ્વારા ગ્રહણ કરવા જોઇએ. અન્યન ચાર अारना छे. (१) अधृतिमन्ध, (२) स्थितिमन्ध, (3) अनुभागमन्ध अने (४) प्रदेशमन्ध આ વિષયને લગતી વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાવાળા પાઠકોએ, મારા દ્વારા રચિત આચારાંગસૂત્રની આચારચિન્તામણિ નામનિ ટીકાનું ‘કર્મવાદી” નામનુ પ્રકરણ વાંચી જવું.
આ પ્રકારના અન્ય અને બન્ધનાં કારણાને જાણીને, તપ અને સંયમ આદિના અનુષ્ઠાન રૂપ ક્રિયા વડે તે અન્યને તેડવા જોઇએ. એટલે કે પેાતાના આત્માથી તેને અલગ કરવા જોઇએ. આ પ્રમાણે કર્મબન્ધના વિનાશની અહીં વાત કરી છે.
આ પ્રકારનું સુધર્મા સ્વામીનું કથન સાંભળીને, અન્યના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા જ ખૂસ્વામીએ સુધર્મા સ્વામીને એવો પ્રશ્ન પૂછ્યો કે હે ભગવન્ ! મહાવીર પ્રભુએ અન્યના સ્વરૂપ અને તેના કારણે આદિના વિષયમાં શી પ્રરૂપણા કરી છે? અને આત્મા કઈ વાતને જાણીને અન્યન તાડવાને સમર્થ બને છે ? (સૂત્રમાં ‘મહાવીર’ પદને
For Private And Personal Use Only