________________
સાચા જૈનત્વની એળખાણ
[ ૧૭
જેનાથી
ડાંડી પીટવાના. તમારા આત્માના નાશ છે તે ઢોલ પીટીને કહેવાના.’ અમારી દયા પણ ખાતા નહિ. ભગવાન શ્રી મહાવીરદેવ જેવા માપ, આગમ જેવું રક્ષક, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુઓની દયા જેનાથી પળાય છે તેને સાથે ને સાથે રાખનાર, અમારૂ, ભૂંડુ થાય શેનું ? થઇ જાય તેા પૂના પાપાયે, પણ આનાથી એટલે કે એઘાથી તે નહિ જ. અમે ડરીએ, ગભરાઈ એ શું કામ ? અમારા ખાપ જીવતાજાગતા છે અને તે એક—એ નહિ પણ અનંતા. અમારા રક્ષણ માટે મોટી દીવાલે તૈયાર છે. તમે તા એવા માહાદિ ઘાતકીઓને શરણે ગયા છે કે જ્યાં તમારા આત્માની ચાવીસે ક્લાક તલ ચાલે છે. કશુ કામ આવવાનું નથી. આ કાયદો ભારે છે. રાય, રક, શેઠ, નાકર, બધા અહીં સરખા છે.
આજ્ઞાધીનતાની જરૂ૨ :
આજ્ઞા માને તે ધી, ન માને તે અધમી અને આજ્ઞા સામે આંખ કાઢે તે વિરોધી પાપને કરણીય માને તે શું જૈન છે? જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવને ઓળખશે ત્યારે સાચા જૈન મનશે।. તમે જે નિષિદ્ધ કરી રહ્યા છે, તે નહિ કરવાની માંગ અમે પેાકારી રહ્યા છીએ. આ બધું ન બેસે તે ખરાખર વિચાર કરો. આજે તમારી અને મારી દિશા જુદી છે. તમે જે કરા છે તે ન કરવા હું કહુ છું. ફરી કહું છું કે તમારા પસા, આખાદી. ગાડી તથા મેાટર વગેરેની અમને ઈર્ષ્યા નથી. એ જોઈ ને અમારી આંખે ખળતી નથી. પણ આમાં પડેલા તમે ભગવાનની આજ્ઞાને ભૂલી જશે!, આજ્ઞાના શક્તિ મુજબ પણ અમલ નહિ કરે, તે એમાં ને એમાં એક દિ' હામાઈ જવાના. અનતકાળે મળેલું માનવજીવન નિષ્ફળ ન ચાલી જાય, સફળ મને, માટે આટલુ કહેવાઈ રહ્યુ છે. આ અતિ દુર્લભ માનવજીવનમાં પહેલુ કવ્ય શાસ્ત્રશ્રવણ છે. શાસ્ત્ર કઈ બુદ્ધિએ સાંભળવું ? અથવાદ નીકળી આવે છે માટે કે સસારસાગરથી તરવા માટે? આ કિનારેથી
જી. સા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org