________________
૩૧૦ ]
જીવન–સાફલ્ય દર્શન-
सम्मदीट्ठी जीवा, जइविहु पावं समायरे किंचि ।
अप्पोसि हाइ बंधा, जेण न निद्धंधसं कुणइ ॥ સમ્યગદષ્ટિ પાપ કરે તે શેડો બંધ, મિથ્યાદિષ્ટ પાપ કરે તે ઘણે બંધ. કારણ સમ્યગદષ્ટિ પાપ કરે નહિ અને કદાચ સગવશાત, નિર્બલતાને વેગે, આસક્તિના પ્રતાપે, અશક્તિના જોરે પાપને કરવું પડે તે કિંચિત. પાશેર પાણીની જરૂરત હોય તે સવાપાશેર ન વાપરે. ૪૪૪ જ્યાં મનુષ્ય, દુનિયાના ઉત્તમ પ્રાણી મનુષ્ય વસે, ત્યાં ઈતર જંતુની દયા હેાય કે ભયંકર કતલ હેય? પણ સ્વાથી પેટ ભરાએ, સ્વાર્થીની ખાતર આ પણ કરે અને વળી એમાં પાછા ધર્મ માને, એવા નરાધમેની વાત શી કરવી? નિદર્ય પણે કતલ ચાલે; એમાં કંપારીએ નહિ એ માણસાઈ કઈ જાતની? મનુષ્ય ઈતર પ્રાણીની રક્ષા કરે કે સંહાર? તમે લેકે જે તમારી જરૂર માટે હિંસાને ધર્મ ગણે તે આર્ય અને અનાર્યને ભેદ છે? આજે પલટો થયે છે. આર્ય દેશની વાસના ત્યાં ગઈ છે. અહીંથી ત્યાં જઈ આવી નકલી બની, પાપની ક્રિયાઓને પ્રચાર કરે છે. આજે સારા ઘરે પણ અભક્ષ્ય અપેયને વિચાર નથી. જેના ઘેર પણ દારૂના શીશા અને ઈડ, ચટણીની જેમ ખવાય છે. અનાર્ય તે અનાય છે જ, પણ આર્યો અનાર્યોનું અનુકરણ કરે તે એ અનાર્યોથી એ ભંડા,૪૪"
આ આ અધિકાર સાંભળવાથી તમને સ્પષ્ટપણે માલમ પડશે કે વક્તાને આશય પ્રથમ તે સમ્યગ્દષ્ટિ પાપ કરે નહિ અને સંગદિશાત્ સાપેક્ષપણે કિંચિત્ જ પાપ કરે, આમ જણાવી સમ્યગદષ્ટિ જેને તે સ્વતંત્રપણે અલગ કરેલા છે. પછી જે લેકે તેવી દષ્ટિવાળા નથી તેવાઓનું વિવેચન કરતાં આર્ય દેશમાં આર્યપણે વર્તતા નિરપેક્ષ જેનેનું વર્તન જણાવ્યું છે અને ત્યારપછી અનાર્ય દેશમાં જઈ આવેલાને અનાર્ય દેશની વાસના લઈ આવેલા જૈને માટે કહેવામાં આવ્યું છે. આવી રીતે ત્રણ વિભાગે જેનેને આ પ્રકરણમાં જણાવ્યા છતાં જેઓ છેલે ભાગ બધા જૈનેને લાગુ કરવા માગે છે તેઓની ધારણું સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org