________________
પરિશિષ્ટ-૧
૩૧૩
રહેતી હોય તે એક વાર ફરી અમે જણાવીએ છીએ કે પૂજ્ય વ્યાખ્યાન કારને આશય ફક્ત અનાર્ય દેશના સંસર્ગથી જે કઈ ભાન ભુલેલા કુટુંબમાં આવી અનિષ્ટ બદી પ્રવેશ થએલી હેય તેને દૂર કરવાને જ હતું અને છે. બધા જિનેને તેમજ ઘણું જનેને તે લાગુ પડવાને ઉદેશ હેઈ શકે જ નહિ, હતું નહિ, તેમ છે પણ નહિ,
લી. “તંત્રી જન પ્રવચન આ ખુલાસે વાંચીને સમજનારે મનુષ્ય, વાંચીને કદી પણ એમ કહેવા તૈયાર નહિ થાય કે મુનિવર્યશ્રીનું અસલ વાંધાવાળું વાક્ય સમસ્ત જૈનને ઉદ્દેશીને હતું. વિરોધી પક્ષ તરફથી એમ કહેવામાં આવે છે કે આઠમા અંકને ખુલાસે મુનિવર્ય શ્રી રામવિજ્યજીની સહીથી બહાર પડેલો નથી, પણ તે તેઓનું કહેવું અગ્ય છે, કારણ કે છઠ્ઠાઅંકને જે વિવાદાસ્પદ લેખ છે તે મુનિવર્ય શ્રી રામવિજયજીના વ્યાખ્યાનને અનુસેરીને જેમ તંત્રીએ પ્રગટ કર્યો છે, તેવી જ રીતે આ આઠમા અંકમાં જણાવેલે ખુલાસે પણ મુનિવર્યશ્રીના ખુલાસાને અનુસરીને તંત્રીએ બહાર મેલે છે. આ સ્થાને જે ખુલાસામાં સહીની જરૂર છે અને તે સિવાય તે માનવે નથી તે મૂળ લેખ પણ તેમની સહી સિવાયને કેમ માનવામાં આવ્યું છે? મધ્યસ્થ પુરૂષને તે અસલ વાક્યજ વાંધાવાળું જણાય તેમ નથી તેમાં વળી જાહેર ખુલાસો દેખતાં તે વાંધાનું નામ નિશાન પણ રહે તેમ નથી.
કદાચ કોઈ શંકા કરે કે આવી રીતનો સ્પષ્ટ ખુલાસે છતાં ચળવળીઆઓ આટલી બધી ચળવળ શાથી ઉપાડે છે, તે તેના સંબંધમાં જણાવવાનું કે, હું ભુલતે ન હોઉં તે, તે ચળવળીઆએ આ વાકયને તે માત્ર હથિયાર તરીકે ભેળાને ઉશ્કેરવા માટે આગળ કરે છે પણ તેમાં અસલ તત્વ તે આ પેરેગ્રાફમાં વપરાએલા નરાધમ શબ્દમાં રહેલું છે.
કદાચ દારૂ અને ઈડને માટે મુનિવર્યશ્રી તરફથી કહેવાય તે જ અગ્ય ગણવામાં આવે છે તે પણ કહેવું અગ્ય છે, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org