________________
પરિશિષ્ટ-૧
[ ૩૨૧
(૨) વિ, તમે તા. ૨૧-૭-૧૯૨૯ નું. “જૈન પ્રવચન” યાને ધર્મને વ્યાખ્યાને મે કહ્યું તેની અંદરનું સત્તરમું વ્યાખ્યાન મેં વાંચી જોયું, એની અંદર “તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણ ભૂંડી” એ ભાગ વાંચતાં સાફ જણાય છે કે જૈનેને ઘેર પણ દારૂના શીશા અને ઈડા ચટણીની જેમ ખવાય છે એ લખ્યું છે તે પૂર્વાપર સંબંધ જોતાં માત્ર જે અનાર્ય દેશમાં જઈ આવી, ભક્ષ્યાભઢ્યને વિચાર કરતા નથી એવાજ જેને માટે છે. જૈનસંઘના તમામ માણસને લઈને એ વચન કહેલું જણાતું નથી.
ડાહ્યાભાઈ પી. દેરાસરી
બેરીસ્ટર-એટ-લે
ઓનરરી જનરલ સેક્રેટરી Society for Prevention of cruelty to Animals
અમદાવાદ,
મુંબઈના “જૈન પ્રવચન” પત્રના તા. ૨૧-૭-રત્ના અંકમાં પ્રગટ થયેલ શ્રી રામવિજ્યજીના વ્યાખ્યાનમાં દારૂ અને ઈડ વાપરવા વિષે ટીકા થએલી જોવામાં આવે છે, તે મ્હારા હમજવા મૂજબ સઘળા જેને ઉપર નહિ, પરંતુ હેવું ખાનપાન કરનાર ઉપરજ છે.
રામમોહનરાય જશવંતરાય.
સુબોધસમિતિ અમદાવાદ
(૪) મુંબઈથી નીકળતું “જૈન પ્રવચન” તા. ૨૧-૭–૯ નું મને બતાવવામાં આવ્યું તેમાં પૃષ્ટ ૧૨ મેં “ તરકડી કરતાં વહેલી બ્રાહ્મણી ભૂંડી” એ મથાળાને લેખ મહેં વાંચ્યું છે. તેની અંદર “આજે પલટો થયે છે” એ વાક્યથી જે વિચારની શરૂઆત થાય છે તેમાં વિલાયત જઈ આવેલા જૈનેને ઉદેશીને ટીકા થએલી છે અને
સારા ઘરે પણ એ શબ્દો પ્રત્યેક જૈનને નહિ પણ તેમાંના જે વિદેશ ગમન કરી આવી ત્યાંના આચાર વિચાર પિતાને ત્યાં દાખલ કરી રહ્યા છે તેમને ઉદેશીને લખાયાને મહારે અભિપ્રાય છે.
છગનલાલ હરિલાલ પંડયા નડીયાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org