________________
પરિશિષ્ટ ૧
| ૩૨૩
સુરત, તા. ૨૮-૮-૨૯. મુંબાઈના “જૈન પ્રવચન” તા૨૧-૭-૨૯ના અંકમાં પ્રકટ થયેલા શ્રી રામવિજ્યજીના વ્યાખ્યાનમાં જૈનેને ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણીની જેમ ખવાય છે એ મતલબનું લખાણું જોવામાં આવે છે તે પૂર્વાપર સમ્બન્ધ જોતાં એવું ખાનપાન કરનારને જ લાગુ પડે છે, સઘળા જૈનેને એ કઈ પણ રીતે લાગુ પાડી શકાય એમ નથી એ હારે અભિપ્રાય છે.
લી. મોહનલાલ પાર્વતી શંકર દવે,
સંસ્કૃતના પ્રોફેસર, મગનલાલ ઠાકોરદાસ બાળમુકુન્દદાસ,
કાલે જ; સુરત
સુરત, તા. ૨૮-૮-૨૯. વિદ્વાન જૈન સાધુ રામવિજ્યજીના બે ત્રણ વ્યાખ્યાને સાંભળવાનું સદ્દભાગ્ય મને સુરતમાં પ્રાપ્ત થયું હતું. એ વ્યાખ્યાને સાંભળી એ વ્યક્તિ તરફ સંભાવપૂજ્યભાવ ઉત્પન્ન થયે હતે. ધાર્મિક વિષયમાં પ્રમાણિક મતભેદ હોઈ શકે. કારણ ઈશ્વર–ભગવાન સાક્ષાત્કારના પંથે નીરનીરાળા શાસ્ત્રોએ જણાવ્યા છે, અને અનુભવ પણ તેમ જણાવે છે. પરંતુ તે મતભેદને પ્રમાણિકપણે ન રાખતાં તેને કલુષીત કરી રાગદ્વેષ દ્વારા વ્યકત કરવાના પ્રયત્ન રચાય છે. તેની આજના જમાનામાં સમજુ વગે સખત અવગણના કરવી જોઈએ. મારા એક મિત્રે “જૈન પ્રવચન”ની એક ફાઈલ મને વાંચવા મેકલી એમાં આજ સાધુના પ્રવચને વાંચવામાં આવ્યા. મને અનાયાસે આટલે સુંદર લાભ આપવા માટે એ ભાઈને તેમજ પ્રવચન પ્રગટ કરનારને ખાસ આભાર માનવો જોઈએ.
“જનેને ઘેર પણ દારૂના શીશા અને ઇંડા ચટણીની જેમ ખવાય છે.” મહારાજશ્રીના આ વાકયે જેના કામમાં નાહકને ખળભળાટ કર્યો છે. બલકે કેટલાકેએ કરાવ્યું છે. ૨૧-૭-૨ અંક મેં વાંચે છે, તેમાંથી હું નથી ધારેતે કે એ કોઈ પણ સમજુ માણસ અર્થ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org