Book Title: Jivan Safalya Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 341
________________ ૩૨૨ | (૫) મુંબાઈના જૈન પ્રવચન નામના પત્રમાં તા૦ ૨૧-૭-૨૯ પ્રગટ થએલા શ્રી રામવિજયજીના વ્યાખ્યાનમાં દારૂ ઇંડા વગેરે વાપરવાના સબંધમાં કહેલ છે તે તેવા ભ્રષ્ટ વ્યવહાર કરનારને ઉદ્દેશીનેજ કહેલું જે અને તે આક્ષેપ અન્ય જૈનેને લાગુ પડતા હાય તેવુ એ લખાણ પરથી ફલિત થતું નથી. જેએ એવી ચીજો વાપરતા હોય તેમના પરજ એ આક્ષેપ છે એમ મારૂં નમ્ર માનવું છે. વિદ્યાબહેન રમણભાઇ નીલકંઠ અમદાવાદ (૬) મુંબાઈથી પ્રસિદ્ધ થતું શ્રી જૈન પ્રવચન” પત્રિકાના તા ૨૧-૭-૨૯ના અંક પૃ. ૧૨માં ‘“તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણી ભૂંડી’ એ હેડીંગ નીચેનું લખાણ વાંચતાં, તે લેખમાં ‘જૈનેાનાં ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણીની જેમ ખવાય છે” એ શબ્દો ઉપરથી તથા તેના પૂર્વાપરને સંબંધ જોતાં ચાખ્ખું જણાય છે કે એ શબ્દો જેઓ જૈન હાવા છતાં દારૂ અને ઇંડા વાપરતા હેાય તેમનેજ લાગુ પડે છે, એ શબ્દો કાંઈ જૈન સમસ્તને લાગુ પડતા નથી. જીવન સાફલ્ય દર્શન-૧ Jain Education International નગીનદાસ પુરૂષાત્તમદાસ સઘવી શ્રી સનાતન સમસ્ત હિન્દુ ધર્મ સભા–અમદાવાદ (61) રવિવાર તા૦ ૨૧-૭–૨૯ ના જૈનપ્રવચનમાં તરફડી કરતાં વટલેલી બ્રાહ્મણી મૂડી એ મથાળાના લેખ મેં વાંચ્યા, મારા સમજવા પ્રમાણે એ લેખ આખી જૈન કામને લાગુ પડતા નથી. માત્ર જે દારૂ ઈંડા વાપરતા હાય તેમણે લાગુ પડે છે. હરગાવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા માવિદ્યાધિકારી વડાદરા રાજ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348