________________
૩૧૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
આશ્રયીને પ્રયાગ કરેલા હોવાથી, મુનિવર્ય શ્રી રામવિજયજીના શબ્દો જે “ જૈન પ્રવચન ” માં આવેલા છે તે ટીકાને પાત્રજ નથી, એમ અમે માનીએ છીએ. છતાં તે શબ્દોથી જે લેાકા ઉશ્કેરાઇને મુનિવય શ્રી રામવિજયજીને માટે જે અઘટિત શબ્દો ખેલ્યા છે તે સવ થા અનુચિત છે અને તેથી તેવુ ખેલનારાઓની અજ્ઞાનતા માટે અમા દીલગીરી જાહેર કરીએ છીએ.
૨. વિરૂદ્ધ ચળવળવાળાઓએ પેાતે સભા સમક્ષ અભક્ષ્ય અને અપેયના પ્રતિબંધ કર્યાં નથી અને સ જૈનાની સ્થિતિ તપાસી નથી અને જે ઉદ્ઘાષણા કરી છે તે સત્ય પ્રરૂપકને દબાવવા અને અધમેાની નીચ પ્રવૃત્તિને પેાષવા માટેજ છે, તેથી તે ઉદ્ઘાષણા કરવાવાળાએ ઠપકાને પાત્ર છે.
૩. શ્રી હરિભદ્રસૂરિ આદિના વચનથી જેઓ જૈન શાસ્ત્રને શિાધાય ન ગણતા હોય તેવાએ સધ તરીકે કહેવરાવવા લાયક નથી, છતાં જેએ શામ્રથી વિરૂદ્ધ હાઇને પેાતાને સંઘ તરીકે ગણાવે છે, તેઓને અમે ખરેખર દૃપાપાત્ર માનીએ છીએ અને તેનુ કહેવુ આદરવા લાયક નથી એમ ગણીએ છીએ. ૪. સ્થાનકવાસી તેમજ ટ્વિગખર ભાઇ તરફથી ચાલુ ચર્ચાને “ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ચર્ચા ” તરીકે જાહેર કરવામાં આવી છે, છતાં જેઓએ શ્વેતાંબર મૂર્તિ પૂજક ન હોઈને વિરૂદ્ધ ચળવળની સભામાં જામનગર વિ૦ સ્થળે પોતાના ખખાળા સાધુએ વિરૂદ્ધ કાઢ્યા છે તે તેમનું કાર્ય સથા અયાગ્ય છે, એમ અમે માનીએ છીએ. આ ઠરાવેાના મત લેવાયા પછી એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, કાઈને કાંઈ પણ સુધારો, વધારા કે સવાલ કરવા હોય, તે સંકોચ રાખ્યા વગર ખુશીથી કરે ત્યારે સભા તરફથી એવા ઉત્તર મળ્યે કે આ ઠરાવા ખરાખર હાવાથી કાંઈ પણ સુધારા વધારા કે ખુલાસે કરવાના રહેતા નથી. આવી રીતે સર્વાનુમતે ઠરાવેા પાસ કરી શ્રી ચતુવિધ સંઘની જય એલાવી શ્રી ચતુર્વિધ સંઘ વિસર્જન થયેા હતેા.
*
Jain Education International
ܐܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org