________________
૩૧૬ |
જીવન સાફલ્ય દર્શન ૧
સિદ્ધિ માટેજ જોડવાનું છે. જે જમાના સિદ્ધિને સથા અંધ કરશે તે જમાનાને તે શાસ્ત્રકાર ધહીન જમાનાજ કહે છે. પવિત્ર આચારણ આ જમાનાને અંગે ઘણીજ નાની ઉમરથી કરવાની જરૂર છે, પણ આ જમાના પવિત્ર આચરણને ખાધ કરનાર છે એમ ગણીને પવિત્ર આચરણને રોકવાવાળાએ કોઈપણ પ્રકારે શાસ્ત્રને કે પેાતાના કલ્યાણને જોનારજ નથી એમ સ્પષ્ટપણે કહી શકાય.
..
આ ચળવળમાં સ્થાનકવાસી અને દિગંબર ભાઇઓએ પેાતાની સંસ્થાઓ તરફથી સ્પષ્ટપણે જાહેર કર્યુ છે કે આ ચર્ચાને લેખકે કે १ अम्मापिय सारिच्छो सिवधर थंभा य होइ जिण संघा || जिणवर आणा बज्झो सप्पुव्व भयंकरे। संघ ॥। १२२ ।। अस्संघ संघ जे भणन्ति रागेण अहव दासेण ॥ छेओ वामृहत्तं पछितं जायएतेसिं ॥ १२३ ॥ कारुण संघ सद्धं अव्ववहारं कुणंति जे केइ ॥ पफेडिअ सउणिअं - डगं व ते हुंति निस्सारा ॥ १२४ ॥ तेर्सि बहुमाणं पुण भत्तिए दिति असणवसणार || धम्मात नारुणं गाथाए तित्तिवं खाणं ।। १२५ ।। संघ समागम मिलिया जे समणा गारवहिं कज्जाइ ॥ साहिज्जेण करंता सो संघाओ नसा संघा ॥ १२६ ॥ जे साहज्जे वट्टह आणा भंगे पवट्टमाणाणं ॥ मणवाय काहि समाण दासं तयंबिंति ॥ १२७ ॥
(સખાધ પ્રકરણ) પત્રકારે જૈન ચર્ચાના નામે લખવી કે છાપવી નહિ, અર્થાત્ તે શ્વેતાંખર મંદિર માગી એથી ભિન્ન મતના છે, છતાં તેએ આ ચર્ચાથી અલગ પડવા માગે છે તેના અર્થોં એટલેાજ થઈ શકે કે ચાલુ ચર્ચાના મૂળ વાકયમાં “ જૈના ” તરીકે વપરાએલે શબ્દ તેએ તમામ જૈનાને લાગુ પડતા હાય એમ ગણુતા નથી. કારણ કે જો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org