________________
પરિશિષ્ટ-૧
[ ૩૧૫
કરાવવા વ્યાજબી હતા. સામાન્ય મનુષ્ય પણ સમજી શકશે કે કલંક ઉતારવાને રસ્તે કલંકવાળી વસ્તુથી ખસવું અને ખસેડવું એજ છે. પણ કલંકવાળી વસ્તુને ખસેડવાનો ઉદ્યમ ન કરતા તે કહેનારને હિતિષી હોય છતાં પણ ભાંડવા નીકળવું તે સિંહને ન્યાય તે નથી જ. શું વિરોધીઓને એમ માલમ નથી કે અમારી આ ચળવળથી તેવા કલંક્તિ લેકે સુધરશે નહિ પણ પિષણજ પામશે? શું વિરોધીઓ છાતી ઠેકીને કહી શકે એમ છે કે અનાર્યના સંસર્ગથી કેટલાએ જૈન નામધારીને ઘેર અનાર્ય આચરણે શરૂ થયેલા નથી ? એમ કહેવાની તેઓ હિંમત કરી શકે તેમજ નથી ત્યારે તેઓને માટે સરસ રસ્તો એજ હતું કે સત્યપ્રરૂપકને નહિ ભાંડતાં તેવા અમને ખોળી કાઢવા માટે ન્યાત - તરફથી સારાં સારાં ઈનામે બહાર પાડવાની જરૂર હતી. છતાં ઉપર જણાવેલે ગ્ય રસ્તે વિરોધીઓએ લીધે નથી અને સત્યપ્રરૂપકને જ વગોવવાને રસ્તે લીધે છે તેમાં તેઓનો હેતુ પ્રશંસનીય હાય એમ કઈ પણ પ્રકારે માની શકાતું નથી.
આ ચળવળને અંગે ઠરાવ કરવાની વધારે જરૂર એટલા જ માટે પડે છે કે તેઓ શ્રી જિનેશ્વર ભગવાને પવિત્ર તરીકે જાહેર કરેલા એવા સંઘ શબ્દને પિતાના ટોળાંની સંજ્ઞામાં ગોઠવે છે અને પિતાની મન કલ્પના પ્રમાણે શાસ્ત્રથી નિરપેક્ષપણે ઠરાવ કરે છે, અને તે ઠરને પવિત્ર એવા સંઘના નામે જાહેર કરે છે, પણ યાદ રાખવું કે શાસન પ્રેમી પરમ પવિત્ર સંઘને મનુષ્ય એવા અજ્ઞાન નથી કે જેઓ સર્વજ્ઞ ભગવાનના વચનને એક બાજુ મેલી દઈ તેવાં ટોળાંના વચનને સંઘના વચન તરીકે માને. તેવાં ટોળાંઓને સંઘ કેણ કહે? તેવાં ટોળાંઓને સંઘરનારની શી દશા થાય? અને તેવાં ટોળાંઓને મદદ કરનારાઓને પણ શાસ્ત્રકારો કેવા શબ્દોથી શિખામણ દે છે એ બધ અધિકાર આ તમારી સમક્ષ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજીના બનાવેલા “સંબોધપ્રકરણ” ની ગાથાઓ મૂકું છું, તે ઉપરથી તમને સ્પષ્ટ માલમ પડશે.'
આસ્તિકએ સ્પષ્ટપણે સમજવાનું હોય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ કે ભાવ કહે કે જમાને કહે એ બધું ધર્મિષ્ઠોને તે આત્મકલ્યાણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org