________________
૩૧૪]
જીવન-સાફલ્ય દર્શન-૧ શ્રોતાને તારવાની દ્રષ્ટિવાળાએ સંકોચ રાખ્યા વગર હિતને ઉપદેશ આપ જ જોઈએ. શ્રી હેમચંદ્ર મહારાજ વ્યાકરણ સરખા વ્યુત્પત્તિના કારણભૂત ગ્રંથમાં પણ કેવાં ઉદાહરણે આપે છે તે જુઓ :–
अपि तत्र भवान् जन्तून् हिनस्ति । १२ कथं नाम तत्र भवान् मांसं भक्षयेत् । मांस भक्षयति । ધિમાં અમદે પાશ્ચમેતત્વ * * શરૂ न श्रद्दद्धे न क्षमे जातु तत्र भवान् सुरां पिवेत् १७ न श्रद्दद्धे न क्षमे जातु तत्र भवान् सुरामपास्यत् १७
- પાંચમે અધ્યાય, પાદ ઉપર કહ્યા પ્રમાણે સ્પષ્ટ હકીક્ત છતાં વિરૂદ્ધ ચળવળ કરવાવાળાઓએ કઈ પણ અંગત કારણથી, કેઈ મનુષ્યની પ્રેરણાથી ખોટી માન્યતા ધારણ કરી સભાઓ ભરી હોય તે પણ તેઓને પિતાને માથેથી કલંક ઉતારવાને સરસ રસ્તો એજ હતું કે સભામાં બેઠેલા સર્વ લોકો જે પદાર્થોને અંગે પોતે ટીકા કરવા તૈયાર થયા છે તે પદાર્થો માટે જાહેર કરવું જોઈતું હતું કે અમે એ જીંદગીમાં એ પદાર્થોને ઉપગ કર્યો નથી, કરતા નથી, અને કરીશું નહિ. તેમજ અમારી જાણ પ્રમાણે એવા પદાર્થને ઉપયોગ કઈ પણ જૈન કરતે હોય એમ અમોને લાગ્યું નથી. આવી રીતે જે તેઓએ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કર્યું હોત તે તે કાંઈક અંશે એગ્ય પણ ગણાત. પણ વિરોધી એની એક પણ સભામાં તેવી પ્રતિજ્ઞા થઈ હોય એમ જાહેરમાં આવ્યું જ નથી પણ ફકત ઉપદેશક મુનિવર્યશ્રી ઉપર જ આક્ષેપને વરસાદ વરસાવ્યું હોય તેમ તેમના છાપાં અને ઠરાવે ઉપરથી માલમ પડે છે. પણ તે વિધીઓએ ચક્કસ યાદ રાખવું કે તમારા જેવાઓના બખાળાને લીધે સત્યમાર્ગને ઉપદેશક પિતાની ફરજ બજાવવી છેડી દેશે તેમ કદી બનવાનું નથી. વિરોધીઓએ સમજવાની જરૂર છે કે કે જે તમે જેન કેમના હિતેષી હતા તે તમારી દરેક સ્થાને જ્ઞાતિનું સંમેલન કરી તેવી અધમ પ્રવૃત્તિવાળાઓને સુધારવા પ્રયત્ન કરવાની જરૂર હતી અને તેઓ ન સુધરે તેવા જ લાગે તે તેઓને જ્ઞાતિથી દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org