________________
૩૧૨ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
તેઓ પણ એક ભાગને અ ંગેજ જાતિવાચક શબ્દના ઉપયાગ કરે છે એમ તેઓને ખચિત માનવું પડશે. ચાલુ લેાક પ્રવૃત્તિમાં પણ જન્માષ્ટમીએ (ગોકુળ અષ્ટમીએ) લેાકેા જુગાર રમે છે, દીવાળીએ લેાકા ફટાકડા ફાડે છે, હોળીના દિવસેામાં લાકે અસભ્ય શબ્દો લે છે એ વિગેરે જે કહેવાય છે તે પણ અવયવમાં સમુદાયવાચક શબ્દના ઉપચાર કરીને જ ખેલાય છે.
ઉપરની હકીકતથી તમે સ્પષ્ટ સમજી શકશે કે મુનિવર્ય શ્રી રામ વિજયજીના શબ્દો ઉપર ટીકા કરવી તે કોઈ પણ પ્રકારે ચેાગ્ય નથી છતાં તે મુનિવય શ્રીએ ચળવળીઆએના સતાષને ખાતર આવી રીતે સ્પષ્ટ ખુલાસા બહાર પાડયા છે.
જાહેર ખુલાસા
જૈનાને ઘેર પણુ દારૂના શીશા, અને ઈંડા ચટણીની જેમ ખવાય છે' એ મુજબનું જૈન પ્રવચન માં એક વાકચ છપાયુ તેની આગળ અને પાછળના સંબંધ વાંચતાં તે અનાય દેશમાં જઈ ભાનભુલી જે કાઈ વાપરતાં હાય તેનેજ ઉદ્દેશીને લખાયું છે એ સ્પષ્ટ માલમ પડે છે. આ સમધી અમારા ખુલાસા અમે જૈન પ્રવચન’ના આઠમા અંકમાં બહાર પાડેલ છે છતાં તે સબંધી કોઇને હજુ પણ ગેરસમજ आर्यदेशे समुत्पन्ना अप्यनार्य विचेष्टिताः || दुःखदारिद्यदौर्भाग्यनिर्दग्ध | दुःखमासते ॥ ४१ ॥
परसंपत्प्रकर्षेणापकर्षेण स्वसंपदाम् ॥
परप्रेष्यतया दग्धा दुःखं जीवंति मानवाः ||५०॥ वि० ॥ शाकाम - विषादेष्यदन्यादि हितबुद्धिषु || अमरेष्वपि दुःखस्य साम्राज्यमनुवर्तते ॥ ६७ ॥ दवा परस्य महतीं श्रियं प्राग्जन्मजीवितम् ॥ अर्जितस्वल्पसुकृतं शोचन्ति सुचिरं सुराः ६८ ॥ ( ચતુવિ શતિદેશનાસ ંગ્રહ, ષિષ્ઠીશલાકાપુરૂષચરિત્રમાંથી, શ્રી અભિનંદન પ્રભુની. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org