________________
પરિશિષ્ટ-1
| ૩૧૧ ભૂલભરેલી છે, એમ તો સ્પષ્ટ જોઈ શકશે. કદાચ તેઓ છેલ્લા પ્રકરણમાં વપરાએલા જૈન શબ્દ આગળ કંઈ વિશેષણ નહિ હોવાથી બધા જેને તે છેલ્લા વાક્યમાં લેવા માગે તો પણ તેમની સમજ ભૂલભરેલી છે. કેમકે શ્રીમાન હરિભદ્રસૂરિજી “લલિતવિસ્તરા” ગ્રંથમાં ૨૫ષ્ટપણે જણાવે છે કે સમુદાયમાં પ્રવર્તેલા શબ્દો અનેક પ્રકારે તેના ભાગમાં પણ લાગુ પડે છે. જેમ શાસ્ત્ર રીતિએ લેક શબ્દથી પાંચે અસ્તિકાય લેવાય છે. છતાં
એ જગ ઉપર લેક શબ્દથી પંચાસ્તિકાયમાં એક ભાગ જે જીવાસ્તિકાય છે અને તેને પણ એક ભાગ જે ભવ્ય જીવે છે તે જ ત્યાં લેક શબ્દથી લેવામાં આવ્યા છે. તેવી જ રીતે લેકે માં પણ સાત ઋષિઓને અંગે વપરાએલે સપ્તષિ શબ્દ એક, બે, ત્રણ ઋષિના અંગે પણ વપરાય છે. તેવી રીતે આ પ્રકરણમાં જૈનેના કેઈ પણ ભાગને માટે નિર્વિશેષણપણે જૈન એ શબ્દ વપરાય તેમાં કોઈ જાતની અડચણ નથી.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી પણ શ્રી અભિનંદન પ્રભુની દેશનામાં+ પંચેન્દ્રિય તિર્ય, આર્ય મનુષ્ય અને દેવતાઓને માટે જે સ્વરૂપ કહે છે તે પણ એક ભાગને જ લાગુ પડવાવાળું હેવા છતાં સમુદાયને ઉદ્દેશીને કહે છે. પ્રતિપક્ષી લોકો પણ કેટલાક સાધુઓને અંગે ટીકા કરતાં સ્થાન સ્થાન પર સાધુઓ, સાધુઓ, એમ બોલે છે તો
સમુદાયે પ્રવૃત્તા ઃ વયવૃપિ પ્રવર્તને ! +पंचेन्द्रिया जलचराः खाद्यतेऽन्योन्यमुत्सुकाः ॥ धीवरैः परिगृह्यते गिल्यंते च बकादिभिः ॥३९॥ उत्कील्यंते त्वचयद्भिःप्राप्यते च भटिवताम् ॥ भोक्तुकामविपाय॑ते निगाल्यंते वसाथिभिः ॥ ४० ॥ स्थलचारिषु चोत्पन्ना अबला बलवत्तरैः ॥ मृगाद्याः सिंहप्रमुखैमा॑यंते मांसकांक्षिमि ॥ ४१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org