________________
પરિશિષ્ટ-૧. શ્રી સાગરનંદસૂરિજીનું વ્યાખ્યાન જામનગરના શ્રીચતુર્વિધ સંઘના ઠરાવે. સદુપદેશના વાકય ઉપર થતા અયોગ્ય આક્ષેપોને રદીએ - આજે એટલે તા. ૨૮–૮–૨ને જ જામગરના શ્રી ચતુવિધ સંઘની સભાની મોટી મેદની મળી હતી તેમાં અધ્યક્ષ સ્થાનેથી પરમપૂજ્ય આગમ દ્વારક સાગરાનંદસૂરીશ્વરજીએ નીચે મુજબ વિવેચન કર્યું
મહાનુભાવે, તમને માલમ હશે કે કેઈપણ કેર્ટમાં બદનક્ષીને કેસ ચાલે તે કોર્ટ માત્ર એક વાકયના શબ્દો ઉપર બદનક્ષી થઈ એમ માનતી નથી. કેટે આખા પેરેગ્રાફ અને પ્રકરણ ઉપર ધ્યાન આપે છે, તેવી રીતે આજકાલ જે ચર્ચા ચાલી રહી છે કે મુનિવર્ય શ્રી રામવિજયજીએ આમ કહ્યું, તે વચન કહ્યું, તેમાં કેઈ ના પાડતું નથી. મુનિવર્ય શ્રી રામવિજયજી પણ ના પાડતા નથી. પણ તમે આખું પ્રકરણ વાંચે, આખે પેરેગ્રાફ વચ્ચે કેટલાકે એ વાંચ્યું હશે, છતાં મૃતિ તાજી કરવા એ હું વાંચું છું કે જે ઉપરથી તમને વક્તાને આશય માલમ પડી જશે.
xxx તમારા એકે પાપને થાબડે તેવા નથી. એકે પાપની પ્રશંસા કરે તેમ નથી. અહીં બેસીને એની આજ્ઞા વિરૂદ્ધ પાપને પણ પંપાળે એના જે નરાધમ ટિને બીજે કણ અર્થકામની વાસનામાં તે તમે પડેલા છે. અને અહી આવે ત્યારે અમે અર્થકામની વાત કરીએ, એ અગ્રિમાં ઘી હેમવા જેવું છે. તમે ગૃહસ્થ છે, અમુક ચીજની જરૂરત હોય, તે તમારી ભાવના શું હેવી જોઈએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org