________________
સત્યના ઉપાસક બને
[ ૩૩
વીતરાગ શાસનને પરમ સાર છે. વધુમાં હવે પરમેષ્ઠિ એટલે શું ? તે કે “અમે પલે રિઝનિ રતિ ઝિન. એમાંના પ્રથમ પરમેષ્ઠી શ્રી અરિહન્ત પરમાત્માએ કહેલા અને શ્રી ગણધરદેવેએ મૂંથેલા અને તે પછીના આચાર્યાદિ પરમેષ્ઠિઓએ વિકસિત કરેલા સાહિત્યમાં દીક્ષા વિના બીજું શું મળે? કાપડીઆની દુકાનમાંથી કાપડ નીકળે એમાં દેખનારને ગુસ્સે ચઢે? ના, તે જ્યાં દીક્ષા જ ભરી હોય ત્યાં દીક્ષા જ નીકળે એમાં ગુને શે ? દીક્ષા તમને દુઃખરૂપ લાગતી હોય એવું તે હાય નહિ. સુખરૂપ લાગવા છતાં લેવાની તાકાત ન હોય તે આઘા ઊભા રહે, પણ તેને તારક તે માને ! પ્રસિદ્ધ એવા શ્રી ધનશાલિભદ્રના દષ્ટાંતમાંથી દીક્ષા સિવાય બીજું શું નીકળે છે? એ શ્રી શાલિભદ્રજીને તથા શ્રી ધનાજીને તે તમે જાણે છે. એ સામાન્ય હતા? એમની કદ્ધિ તમારે જોઈએ છે. ચેપડામાં કાયમ એમનાં નામ લખી ઋદ્ધિ માગે છે. પણ એમની પૂર્વાવસ્થાનું દાન કે પશ્ચાદવસ્થાની દીક્ષા માગે છે? નહિ. કહે! કેવી ઉઠાવગીરી? એમ ને એમ નવાણું પેટી જેઈએ છે, કેમ? અરે મહાનુભાવ ! આવી રીતની નવ્વાણું પેટીઓની ઈચ્છા એ પાપ છે અને એ માટે એવા મહાપુરુષને નામને ઉપગ એ મહાપાપ છે, માટે સમજે અને સત્યના ઉપાસક બને. અસ્તુ
'
'
જી
સા.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org