________________
૧૪૦ |
જીવન-સાફલ્ય દર્શન-૧
શ્રી ઋષભદેવ જાણે. જેવું ભગવાન શ્રી ઋષભદેવે કહ્યું તેવું જ ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું. અનંતા તીર્થંકરાએ કહ્યું ને ચાવીસે કહ્યું તે જ અનંતા કહેવાના. આટલી બધી સ્પષ્ટ માન્યતાવાળા આપણે એમના શાસનમાં રહેનાર, તેને એમ થાય કે આ બધુ કહેવુ' તે આ કાળમાં લાભ આપે કે નહિ ? જો તેવું થાય તે! એના અથ શ્રી સર્વાંનપરમાત્મા ઉપર શ્રદ્ધાની ખામી છે, એવા જ થાય; અને જો એ બરાબર હોય તો પછી એવા અશ્રદ્ધાળુ હૃદયમાં સમ્યક્ત્વ છે, એમ શી રીતે કહેવાય કે મનાય ? માટે જ્ઞાનીના વચનમાં મજબૂત વિશ્વાસને કેળવેા.
જે રુચે તે કરી લેવું એમાં ધર્મ નથી :
કઈ કમીના રહે ?
જીવાને એમ કહી દેવામાં આવે કે ‘ જે કાળે જે ભાવના તમારા હૃદયમાં જન્મ પામે તેનું નામ જ ધ. ' તે પછી પિરણામ શું આવે ? વ્યવહારમાં કહે છે કે વાંદરાની જાત એટલે કૂદવાનુ તે કુદરતી જ હાય. એને નીસરણી આપે અને દારૂ પાઈને નશાખાર મનાવે અને એ પછી એને વીંછી ચટકાવે તે નહિ જ. તેમ અનાદિકાલથી વિષયકષાયની ધૂનમાં ઘૂમતા, વિષયમાં લીન બનેલા અને કષાયથી ભરચક થયેલા આત્માઓને એમ કહેવું કે, ‘ જે સમયે, જે કાળે તમારા હૃદયમાં જે ઇચ્છા થાય તેને અમલ કરવા એનું નામ ધર્મ ' એના અર્થ તે એ જ છે કે ઇરાદાપૂર્વક આત્મનાશક ઉચ્છ્વ ખલતાના તેઓને પૂજારી બનાવવા અને પરિણામે ઘેાડીઘણી પણ જે મર્યાદા છે કે · રખે શાસ્રવિરુદ્ધ બાલી ન જવાય’ તે પણ ન રહે.
,
હું કહું છું કે ઉપર કહ્યા મુજબની કહેવાતી વાર્તાના શ્રવણમાં તમે જેટલા રસીઆ મનશે। તેટલું તમારા સમ્યક્ત્વને કલ ંકિત કરશે. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને ધ્યાનમાં રાખીને કહેવાય તે આ સૂત્રોના રચનાર ‘ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, અને મનઃપવજ્ઞાન, આ ચાર જ્ઞાનના ધણી હતા. એમના શ્રુતજ્ઞાનના જગતમાં જોટો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org