________________
ત્યાગ : માનવજીવનને સાર
[ ૨૮૭
આન્યા. અરે! આ તે સાધુ થઈ ને આવ્યે ! પણ હવે ખેલી શી રીતે શકે? અનેક શિષ્યાના મહાન ગુરુ, સમર્થ આચાય, એની સામે બાલાય શું? એ પ્રભાવ જ જુદો. પછી તે ભગવાન આરક્ષિતની દેશનાથી આખુ કુટુંબ દીક્ષિત બન્યું, એક માપ સિવાય. બાપ તે પાકો મિથ્યાદૃષ્ટિ. એ આય રક્ષિતને કહે છે – તે આ કર્યું શું? મારું આખુ ઘર ખાલી કર્યું...! ખેર, પણ હું તેા નથી જ આવવાના. આય રક્ષિત કહે ‘ જેવી આપની મરજી ! ' પણ પા ખાપ વિચાર કરે છે કે હવે એકલા ઘરમાં રહેવું પણ શી રીતે ? આ રક્ષિતને કહે છે હું પણ દીક્ષા લઉ પણ શરત એટલી કે, કમંડળ રાખીશ, જનાઈ રાખીશ છત્રી રાખીશ, પાવડી પહેરીશ અને ધાતિયું પહેરીશ; ખાકી તુ કહેશે તેમ કરીશ.' આચાય વિશિષ્ટ જ્ઞાની હતા. લાભ થવાના છે જાણી પિતાની વાત કબૂલ કરી. એમને તેા બાપને પણ સુધારવા હતા, ઉપકારના મલે વાળવા હતા. એ રીતે પશુ સાધુ મનાવ્યા.
તે પછી આચાય જ્યાં જાય ત્યાં ગામનાં કરાંઓને શીખવી રાખે કે બધાને વંદન કરજો પશુ પેલા ડોસાને વંદન કરતા નહિ. એ ચીડાય ને પૂછે તે કહેજો કે છત્રી મૂકે તે વાંદીએ. આમ એક ગામે છત્રી મુકાવી તેા બીજા ગામે વળી જનાઈ મુકાવી. એમ કરતાં ચાર ચીજ તેા મુકાવી પણ ધોતિયુ મૂકવા તૈયાર ન જ થયા. એ કહે કે – ભલે મને ન વાંદે પણ ધોતિયું તે ન જ મૂકું. તેના વિના નહિ ચાલે. આચાય પણ તે માટે સમયની રાહ જુએ છે.
-
એક વખત એક સાધુ કાળધર્મ પામ્યા. આચાયે કહ્યું કે આ સાધુના શબને ઉપાડીને લઈ જનારને લાભ ઘણા થાય. ડાસા કહે ‘હું ઉપાડું.’ આચાય કહે, એ તમારુ કામ નહિ. ઉપાડયા પછી ગમે તેવા ઉપસર્ગ થાય પણ નીચે મુકાય નહિ. હાથ પણુ ખસેડાય નહિ.' માપે કહ્યું – એમાં શું? એ પ્રમાણે કરીશ પણ મને લાભ લેવા દો.’ આચાર્ય તેમને શખ ઉપાડવા દીધુ. છેકરાંઓને શીખવ્યું કે ભરબજારે તેમનું ધાતિયું ખેંચી લેવું; અને
(
સાધુએને કહી રાખ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org