________________
૩૦૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
આવી રીતે ફ ન હોત.” મેહના પંજામાંથી છૂટવાને પ્રયત્ન કરે નહિ અને “હું હૃદયથી વિરાગી છું, હૃદયથી વિરાગી છું” એમ કહ્યા કરવું અને દુનિયાના રંગરાગમાં મહાલ્યા કરવું એને વિરાગદશા કહેવાય કે મનાય કઈ રીતે ? અર્થાત્ કોઈ પણ રીતે એમ મનાય નહિ.
અત્રે પ્રકાર ભાઈએ કહ્યું કે, “આપ કહે છે તેમ ત્યાગબુદ્ધિનું વ્યવહાર–ચારિત્ર ઊંચું છે એમ મને સમજાય છે. આપે કરેલા ખુલાસાથી મને પૂરે સંતોષ થયે છે. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org