________________
पुरुषविश्वासे वचनविश्वासः
ભગવાને કહ્યું તે કરવાનું કે કર્યું તે?
અનંત ઉપકારી સૂત્રકાર પરમષિ ફરમાવે છે કે દુનિયા જે રીતે મનુષ્યજીવનની સફળતા કપે છે તે વાસ્તવિક નથી. દુનિયા તે માને છે કે દ્ધિસિદ્ધિ મળે, મોજશોખથી રહીએ અને શાહ આદિ તરીકે ઓળખાઈ ને નામનાપૂર્વક જઈએ એટલે જીવન સફળ. જ્ઞાનીઓ એમાં ના કહે છે. એ કહે છે કે આ માનવજીવન એ ભેગનું સાધન નથી. ભેગને ઉદય ભેગવવાનું સ્થાન સ્વર્ગ છે અને રસપૂર્વક ભગવેલા ભેગના કટુ વિપાકે ભેગવવાનું સ્થાન નરક છે. તો હવે આ મનુષ્યગતિની મહત્તા શાને લઈને ? ભેગને અંગે જે હોય તો તે દેવગતિમાં જ વધારે ભેગ છે. આ મનુષ્યલેકની તે દુર્ગધ ચારસોથી પાંચ
જન ઊછળે છે. દેવકની દષ્ટિએ આ લેક તે બહુ ગંદો છે. ભેગની મહત્તા સ્વીકારીએ તે ચાર ગતિમાં પ્રથમ નંબરે દેવગતિ જ માનવી પડે. એટલે સાબિત થાય છે કે આ ગતિ ભેગને માટે તે નથી. તે હવે એની સફળતા માટે શું કરવું ? શ્રી તીર્થંકરદેવે કહ્યું તે. કેટલાક એમણે કર્યું તે કરવાની વાત કરે છે, પણ તેઓએ સમજવું જોઈએ કે એ તે લકત્તર પુરુષે છે. મનુષ્ય ગતિમાં રહ્યા માટે મનુષ્ય ખરા પણ એ લકત્તર મનુષ્ય કહેવાય. એમણે કર્યું તે કરવાની વાત ન થાય. એમણે કહ્યું તે કરવાની જ વાત થાય. આપણે થોડું પણ જે એમણે કર્યું તે કરીએ છીએ તે એમની આજ્ઞામાં આવી જ જાય છે. એ જ રીતે જીવન જીવ્યા તે રીતે જીવન જીવવું એ જ જે ધર્મ હોય તે આટલેથી ન ચાલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org