________________
पुरुषविश्वासे वचनविश्वास
| ૨૫૫
4
આદમી વ્યક્તિનું બહુમાન કરતા હાય તે ખેાટુ' છે. કેટલાક એવુ માને છે કે- ‘વનવિશ્વાસે પુરુષવિશ્વાસ: ' પણ શાસ્ત્ર કહે છે કે એ અણુસમજુતા મત છે. ડાહ્યા માટે તેા પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ: ' એ જ સાચો મત છે. એવા પણ માણસે આ દુનિયામાં ઘણા છે કે જેનાં વચનેા મીઠાં હાય પણ હૃદયમાં ઝેર ભર્યુ હોય. ખેલનાર કાણુ છે તેના ઉપર વચનની કિંમત અંકાય. એક માટે માણસ તમને નાલાયક ’કહે અને રસ્તાના લેભાગુ ‘નાલાયક ’ કહે, તે! શબ્દ તેા બ ંનેના સરખા, પણ અસરમાં ફેર પડી જાય. લેભાગુના વચનની કિંમત નહીં. પણ પેલા માટે ગણાતા માણસ કહે ત્યારે વિચારવું પડે કે આપણી કયાંક ભૂલ થઈ હાવી જોઈ એ. દુનિયાના અ કામના સેવકે પણ આ રીતે વિચારીને વર્તે છે. આફિસમાં પરસ્પર ગમે તેટલું બેલે તેની અસર નહિ પણ એફિસર આવીને જરા આંખ જ ફેરવે, એલે કશુ નહિ, તેા પણ સૌ નીચી મૂડીએ કામ કરવા લાગી જાય. સમજે છે કે શે મારવા તે એના હાથની વાત છે. જૈનશાસન વચન પરથી વ્યકિતની કિંમત આંકવામાં માનતું નથી, એ રીતે ખાદ્ય ક્રિયાથી પણ વ્યક્તિની સાચી કિંમત ન અકાય.
પારધીની ક્રિયા કેવી ? જાળ બિછાવીને ઉદારતાપૂર્વક અનાજના દાણા નાખે. પક્ષીઓને ખાવા માટે આકર્ષે, એટલુ અનાજ નાખે કે પક્ષીએ ખાતાં થાકે. એક પછી એક, એક પછી એક પક્ષીએ આવી આવીને બેસતાં જ જાય. પેલેા કાળજી એટલી રાખે કે જરાયે અવાજ ન થવા દે. રખે પક્ષીઓને ભોજનમાં વિક્ષેપ પડે. બહુ જ સારી રીતે જરાય અવાજ ન થાય એ રીતે ચાલે. સામેથી કાઈ આવતુ હાય તે ઇશારાથી અવાજ ન કરવા જણાવે. જાણે મહાયાળુ અને પરેશપકારની મૂર્તિ પેલે આવનાર કાઇને પૂછે કે આ ખધું શું છે ? તે વખતે જો કોઈ એમ કહે કે ભાઈ ! આ તા બહુ દયાળુ માણસ છે, તા તે જાણે ઠીક પણ જો એમ કહે કે આ તે બધાં પક્ષીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org