________________
पुरुषविश्वासे वचनविश्वास
[ ૨૫૯ ૩. વિપાક મા : “કષાય કરીએ તે પરલોક બગડે, શાસ્ત્ર કહે
છે કે કષાયથી દુર્ગતિ થાય” આમ વિચારી
ગમે તે પ્રસંગે કષાયને રોકવે તે. , વચન માં : શ્રી જિનેશ્વરદેએ ફરમાવ્યું છે કે કષાય કરે
જોઈએ નહિ. માટે ગમે તેમ થાય પણ અપ્રશસ્ત કષાય ન કરે તે. વિપાક ક્ષમામાં પણ ભગવંતના વચનની વિચારણું ખરી પણ અહીં તેની માત્રા
વધી ગઈ. ૫. લેકેત્તર ક્ષમા : કઈ પણ જાતને વિચાર કર્યા વિના સહજપણે
જ એમની એમ ક્ષમા બની રહે તે, ગુસ્સાના
પ્રસંગે પણ ગુસ્સે ન આવે તે. કેઈ કહે કે હું શાસ્ત્રને વિચાર કર્યા વિના જ લોકોત્તર ક્ષમા રાખું તે જ્ઞાની કહે છે કે તે અજ્ઞાન છે. અજ્ઞાનીઓને એ ક્ષમા હઈ શક્તી નથી. ઘણું ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી જ એ આવે છે. એ આત્માને એ અભ્યાસ હોય કે એને કષાય સ્પશે જ નહિ. શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે આલંબન વિના ન ચાલે. શાસ્ત્રએ વિધિ બાંધી છે કે ગુરુ અઢી કેશ દૂર હોય ત્યાં સુધી શક્તિસંપન્ન શ્રાવકે આવશ્યક કરવા ત્યાં જવું જોઈએ. એકાંતની મજા ઓર છે છતાં, આમ કેમ ? તે કે એકાંતે બેસવાની હજી વાર છે. જ્યાં સુધી આત્મા આલંબનના આધારે જ જીવી શકે છે ત્યાં સુધી આલંબનને મૂકી દેવું એ આત્માને ખાડામાં ગબડાવવા જેવું છે. સાતમા ગુણઠાણે આલંબન નહિ, પણ ત્યાં સમય કેટલે ? આલંબન વગરનું જીવન વધારે નહિ ફક્ત અંતર્મુહૂર્ત જ હોય. માટે આલંબનને આગળ કરીને ચાલવું એ જ ધર્મ છે. બળીઆ સાથે બાથ ન ભીડે ?
વર્ષો સુધી પુસ્તક વાંચીએ, લાંબીડી, ડાહી ડાહી વાતે ઘણી કરીએ પણ આત્મા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં સ્થિર ન થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org