________________
૨૭૨
જીવન સાફલ્ય દશ ન–૧
સુધી આ ત્રણ વાત અંતરમાં નહીં ઊતરે. આજે તે પ્રશ્ન એ કરે છે કે આ બધાં શાસ્ત્રો સાંભળવાં શું કામ ? એથી ફાયદો શે? અને સંયમથી તે। આ બધી મળેલી સામગ્રીને લાભ ચૂકી જવા એ કે બીજું કાંઈ ! પરન્તુ જ્ઞાનીએ તે કહે છે કે આ માનવજીવન એ ભોગનું સાધન નથી. ભાગના સાધન તરીકે જ્ઞાતિઓએ માનવજીવનની કદી જ પ્રશ ંસા કરી નથી. ભાગના સાધન તરીકે પ્રશંસા કરવી હોત તે દેવલાકની જ કરત, જ્યાં ભાગ સદા એમને વીંટળાઈ ને જ રહે છે. એમનાં શરીર એ જ ભાગરૂપ છે. ભલે કલ્યાણક–મહેાસવા ઉજવવા જાય, જિનષ્મિષ્ઠ પૂજવા જાય છતાં ભાગસામગ્રી તેા સાથે જ. એ વિવેકી કાંઈ ઓછા નથી. તમારા કરતાં તે! કાંઈગુણા વિવેક કરી શકે તેમ છે. માટે તેા વિન્મુધ કહેવાય છે. તમારી પાસે તા કેાઈ વિશેષ જ્ઞાન નથી. એ તે અવધિજ્ઞાનથી બધું નજરે જુએ છે. તમને તે જ્ઞાનીના વિરહ છે; એ જ્ઞાનીના યાગ મેળવી સમાધાન કરી શકે છે. એવી એવી ભૂમિની સ્પના કરે છે કે સહેજે સારી ભાવના આવી જાય. એટલે સામગ્રીની દૃષ્ટિએ કોઈ વાતની ત્યાં એછપ નથી. લાલન : ત્યારે વાંધા કયાં છે?
એ જ વાંધા છે કે એનામાં ભાગના ત્યાગની તાકાત નથી, એ તાકાત માનવજીવનમાં છે. ભાગના યાગની તાકાત એ જ માનવજીવનની મહત્તા. આવા માનવજીવનથી ત્યાગને આઘે કરવા કેમ પાલવે? લેાકા કહે છે કે આ જમાનામાં તમે બધું કહા પણ ત્યાગની વાત ન બેલા, બધું માનીએ પણ ત્યાગની વાત ન માનીએ, ત્યાગની છાયા પણ ન જોઈએ. ત્યારે જ્ઞાનીએ કહે છે કે ત્યાગ એ જ આ માનવજીવનના સાર છે.
દેવતાઓમાં જે ખામી તે આ એક જ છે. એ ખાસી વગરના મનુષ્યેા છે. વિવેક દેવામાં વધ્યા પણ વિવેકને અમલ મનુષ્યામાં વધ્યો. અમુક દેવતાઓ તો ષદ્ભજ્યના ચિંતનમાં એવા મશગુલ રહે છે કે ન પૂછો વાત. પણ એમનું જીવન એવુ મંધનમાં છે કે ત્યાગની વાતમાં એમના વિવેકને બિલકુલ અમલ કરી શકે નહિ. બાકી તે ખીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org