________________
ર૭૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
એ કદી કપ્તાન કરે તેમ કરવાની મૂર્ખતા ન કરે, કપ્તાન કહે તેમ જ કરવાના પ્રયત્ન કરે. મુનિની દૃષ્ટિ પડે તેને લાભ શું થાય ? - જેના પર મુનિની દૃષ્ટિ પડે તેને સંસાર કાં તે છૂટે અને કે તે તે છેડવા જે, એમ માનતે થાય, એ થાય તે જ મનાય, કે મુનિની દૃષ્ટિ પડી અને ઝીલનારે ઝીલી. વીસે ભગવાનની દેશના વાંચે તે તેમાં મુખ્ય ધ્વનિ સર્વવિરતિને જ નીકળશે. “શ્રી ઉપમિતિ ભવપ્રપંચા” નામની કથાના રચનાર પરમષિ કહે છે કે, એક આત્મા સર્વવિરતિ આદરે ત્યારે પ્રભુના શાસનમાં પ્રત્યેક ઘરે આનંદનાં વધામણું થાય છે. જૈનશાસનમાં રહેલે સમ્યગદષ્ટિ આત્મા સંસારમાં લૂખા હદયે રહે, દેશવિરતિધર પણ સંસારમાં રહેવા જેવું નથી એમ માનીને રહે અને જે પાસે આવે તેને એ જ વાત કરે, અને સર્વવિરતિધર સંસારને છોડવા જે જ કહે. શ્રી જિનેશ્વરદેવને રાગી કેણ કહેવાય? જેને શ્રી જિનેશ્વરદેવની કથામાં પ્રીતિ હોય, શ્રી જિનેશ્વરદેવના માર્ગની વાત જ્યાં જ્યાં થાય ત્યાં આનંદ ઊપજે; એ પહેલે ગુણ છે. બીજે ગુણ છે એના માર્ગની નિંદાનું અશ્રવણ – એનું ચાલે તે એ નિંદાને રેકે, ન ચાલે તે કાનમાં આંગળા નાખી આઘે જાય. મુનિની દેશનાનું પરિણામ શું ?
હવે આ શ્રી નયસારની વાત ઉપર, નયસાર જે મુનિઓને સાથે ભેળા કરવા સાથે જતા હતા તે મુનિએ ઝાડ નીચે બેઠા. નયસાર વિનીત હતા. આ વિનીત અમે બેસીએ ત્યાં સુધી ઊઠીને જાય નહિ એમ મુનિ જાણતા હતા. સમ્યગુદર્શન પામનાર આત્મામાં યોગ્યતા કેવી હોવી જોઈએ, એ વિચારે. મુનિની ઓળખાણ નહિ છતાં માત્ર વેષ ઉપરથી ત્યાગી અને દુનિયાથી વિરક્ત છે તેમ જાણે, તેમની પ્રસન્ન મુખમુદ્રાથી ખેંચાઈતેમની ભક્તિમાં રોકાયા. જમીન પર ધૂસરા પ્રમાણ દષ્ટિ રાખીને ચાલનારા મુનિએ આપ શું ? મુખ્યતયા રજોહરણ. તે લેવાની શક્તિ ન હોય તેને સમ્યકત્વ મૂલ બારવ્રત,
વે
મુદ્રાથી
ચાલનારાય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org