________________
૨૬૬ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
એ મેઢાં શીતળ સરોવરો : મદિર અને ઉપશ્રય, તેની સામે દૃષ્ટિ અગાડી તેને ડહાળશેા નહિ.
ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન છે ત્યાં સુધી મંદિર અને ઉપાશ્રયા જીવતા રહેવાના છે. જે કમનસીબે આ બે ચીજને ખરખાદ કરવા માગે છે. તેઓ પેાતાની જિદૃગીઓ જ ખરબાદ કરી રહ્યા છે. એવાને વધાવનારાઓ પણ પેાતાની પાયમાલી નેાતરી રહ્યા છે. સંસારસાગર તરવા માટેનાં આ તે બે અનુપમ જહાજો છે. તેની સામે તા આંખની અમી વરસાવે પણ કી દિષ્ટ બગાડતા નહિ. આધિ, વ્યાધિ અને ઉપાધિથી તપી ગયેલાઓને શીતળ ઠંડક આપનારાં આ બે મેટાં સરાવા છે. તેનુ શીતળ જળ પીવાય તેા પીવા, ન પીવાય તા બીજાને પીવા દે, પણ તેને હોળીને બગાડશે। નહિ, તેની સામે અણુછાજતા ઉદ્ગારે કાઢીને તમારા જૈનત્વને મલિન કરી માનવજીવન વેડફી ન નાખેા. આ બે સ્થાનામાં જે પવિત્રતા છે તે બીજે કચાંય નથી. શ્રી જિનેશ્વરદેવની વાણીને પ્રભાવ અજમ છે. ધમાલ કરવાના ઇરાદે આવેલા પણ એ વાણીના પ્રભાવે શાંત થઈ જાય છે. સાંભળતાં સાંભળતાં તેમના અંતરાત્મા પાકારે છે કે અહી ધમાલ ન થાય. ભગવાનની દેશનામાં પાખડીઓ પણ ડોલતા હતા. શ્રી જિનેશ્વરદેવની વાણીના ખેાલનારા નિર્ભીય છે. એના પરનાં અનેકાનેક આક્રમણા એની મેળે જ નાશ પામે છે, ભયનાં વાદળ આપે।આપ વિખરાઈ જાય છે. ભગવાનના માર્ગ કહેતાં અમે કદાચ ભયમાં સપડાઈ એ તેાયે તેની પરવા ન હેાય. પ્રભુની વાણી સ’ભળાવતાં વિરોધીઓ અમારે માટે, અમારી જાતને માટે, એમને છાજે તેવાં ગપ્પાં ઉડાવે, કલકા મૂકે, ગાળા દે તા પણ અમને એની લેશ પણ પરવા નથી. અમે શુદ્ધ હાઇશુ' તે। અમારી જીવનનૌકા મજેથી તરી જશે. સાંસારસાગર તરી સહેલાઈથી માક્ષે પહેાંચીશું, અમારે તા એ ક ક્ષયમાં સહાયક જ છે. પણ જો અમારામાં જ મહીં પાલ હશે તેા દુનિયા પૂજે છતાં દુર્ગતિના ખાડા તૈયાર છે. કસત્તા કોઈની શરમ રાખે તેમ નથી. બાકી જે પાપાત્માઓ સયમની સામે કાદવ ઉછાળે છે, એ કાદવ તેઓને જ ચાંટવાના છે. આ બધી વાતા હવે સ્પષ્ટ કહ્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org