________________
૨૫૪ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
નાકરે તો ગાંઠ વાળી. કે એ કરે તેમ કરવું. બન્ને જણા માથે પાણીના ઘડા મૂકી ખેતી કરવા ચાલ્યા. જતાં જતાં અચાનક કાંઈ પગમાં ભરાવાથી ખેડૂતને માથેથી ઘડો નીચે પડી ગયા. નોકરે પણ પેાતાના ઘડા પાડી નાખ્યા. ખેડૂતે પૂછ્યું કે- તે ઘડા કેમ પાડચો ! ' નાકરે તેા નક્કી જ કર્યું હતું કે એ કરે તેમ કરવુ અને બેલે તેમ ખેલવુ. એટલે એણે સામે। પ્રશ્ન કર્યાં કે- · તે ઘડો કેમ પાડયા !’ ખેડૂતે ગુસ્સે થઇને ગાળ દીધી. નાકરે પણ ગાળ દીધી. ખેડૂતે લાફા માર્યાં પેલાએ સામેા માર્યાં. થઈ ઝપાઝપી. ખેડૂત કરતાં નાકર હતા અલમસ્ત તેથી ખેડૂત તે ગભરાઈ ને નાસવા માંડચો એટલે પેલે પણ પાછળ પાછળ નાઠો. મામાં ખેડૂતનુ ધોતીયુ કાંટામાં ભરાયુ એટલે એ કાઢીને નાઠો. નાકરે પણ એમ જ કર્યું. પેલા ઘરમાં જઇ એક ખૂણામાં ભરાયા. નેાકર પણ એ જ ઘરમાં જઈ બીજા ખૂણામાં ભરાયા. હવે એ એને બહાર કાઢે કોણ ? તે કોઈ શાણાએ બન્નેને સમજાવ્યા ત્યારે ઠેકાણું પડયું. માલિક કરે તેમ કરવાની વાત આ બાળગેાપાળમાં ઠસી ગઈ તો પરિણામ બહુ ખરાબ આવશે. નોકરે શેઠ કરે તેમ કરવાનુ ન હાય, શેઠ કહે તેમ જ કરવાનુ હોય. આજ્ઞા મુજબ સંયમ પાળનારા બધા અનુક્રમે મુક્તિએ ગયા. એક એક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સંખ્યાખધ આત્માએ મુક્તિએ ગયા તેમાં એક પણ શ્રી જિનેશ્વરદેવે કર્યું' તેમ કરવાથી નહિ પણ તે પરમતારકની આજ્ઞા મુજબ વર્તવાથી જ. આપણી ચેાગ્યતા મુજબનાં તરવાનાં સાધના તાવનાર ભગવાનમાં યા એછી હતી એમ કહેવાય ? કોઇ મોટા માણસને કહા કે તમે ફર્સ્ટ કલાસમાં બેસે! ને હું થમાં કેમ ? તે પેલા કહેશે કે ભાઈ ! તારી સ્થિતિમાં આનંદ માન. આજે કદાચ હું બેસાડીશ પણ પછી શું ? એ સ્થિતિમાં જ તારા જીવનની શાંતિ છે, નહિ તે અશાંતિમાં મરી જઈશ.
6
વિશ્વાસ વચન ઉપર કે પુરુષ ઉપર ?
આજ્ઞા એ જ આદર્શો છે. જ્યાં આજ્ઞા ઉપર બહુમાન છે ત્યાં આજ્ઞા કરનારનું બહુમાન આવી જ ગયું. આજ્ઞાના બહુમાન વગરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org