________________
૧૯૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
જ
અહીં જ બિરાજે
હું રહું છું. છઠ્ઠી
બત્રીશ વટે
ઘેડા માટે. કેવું પુણ્ય ? જેમ મહારાજા શ્રેણિક સમ્યગૂઢષ્ટિ અને ભગવાન શ્રી મહાવીરદેવના અનુયાયી હતા તેમ શ્રી શાલિભદ્ર પણ સમ્યગૃષ્ટિ જેવા અને ભગવાન શ્રી મહાવીરદેવના અનુયાયી હતા. ઉપર ગયા. ચોથે માળે માતાએ કહ્યું, રાજન્ ! પધારે, અહીં જ બિરાજે. પાંચમી ભૂમિકાએ હું રહું છું. છઠ્ઠી ભૂમિકાએ મારા શાલિભદ્રની બત્રીશ વહુઓ રહે છે અને સાતમી ભૂમિકાએ મારો શાલિભદ્ર રહે છે. સ્ત્રીઓના આવાસમાં પુરુષોને પ્રવેશ ઉચિત નથી. હું શાલિભદ્રને નીચે લાવું છું. ઘરને બધે વહીવટ મા કરે છે. છતે દીકરે મા વહીવટ કરે એ માની કેવી ઉદારતા? આજના મા-દીકરામાં કેવો વર્તાવ હોય છે? જરા સંસારમાં શોધજે તે ખરા! અરે! જે તમારે સંસારને પણ રસિલે બનાવવું હોય તે સમ્યગદષ્ટિ બને. સમ્યગુદષ્ટિ એટલે ત્યાગને પિપાસુ, ત્યાગને જાપ કરનારે. તમે પણ ત્યાગને પિપાસુ બનજે. રાગને ઠોકર માર. રાગના રસિયા બન્યા તે સંસારમાં પણ અગ્નિ ખરશે. માતા ઉપર જાય છે. શાલિભદ્ર માતાને વંદન કરે છે. માતા ! કેમ પધાર્યા? માતા કહે છે, વત્સ ! શ્રેણિક આવેલ છે, તું ચાલ. શાલિભદ્રે કહ્યું, માતા ! એમાં મને શું પૂછ છે. જેમ જ આપ આપની મેળે કરે છે તેમ કરી ને નાખે વખારે. માતા પણ ખુશ થાય છે કે કેવું પુણ્ય ! માતાએ કહ્યું, ભાઈ ! શ્રેણિક એ કઈ કરિયાણું નથી, કે વખારે નંખાય. આ તે આપણું નગરને રાજા છે, મગધ દેશને માલિક છે, આપણે સ્વામી છે. આપણી ફરજ છે કે નીચે આવી એમનું માન-સન્માન કરવું. શાલિભદ્ર વિચારે છે કે સ્વામી અને એ પણ મારે! હુંયે મનુષ્ય ને એ પણ મનુષ્ય. જરૂર મારા પુણ્યમાં ખામી છે. સ્વામી તે ભગવાન મહાવીર એક જ. આ નવે સ્વામી કે? હવે તે એવી કારવાઈ કરું કે માથે કોઈ સ્વામી રહે નહિ, શ્રી શાલિભદ્રની વિચારધારા પલટાઈ એન બધું અસાર જણાયું. પધારે માતાજી, આવું છું, એમ શ્રી શાલિભદ્રે કહ્યું પણ આટલા શબ્દમાત્રથી જ વિચારધારા બદલાય અને ગ્ય રસ્તે ચાલવા માંડે એનું કંઈ કારણ? એની પાસે પ્રલેભન અનેક હતાં. આ મનુષ્યલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org