________________
૨૧૬ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
'
તું તારા સ્થાન પર જા. પછી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીને કહ્યું છે કે ‘તુ એ ભૂલ્યા ! આ દશા ! જે સુવર્ણ સિદ્ધિથી દારિદ્રય ફેડાતાં હેાત તા ભગવાન શ્રી મહાવીરદેવ પાસે કચાં કમીના હતી ? દુનિયાના પથ્થરાથી જો ધમ થતા હાત તે। શ્રી તીર્થંકરદેવ કે જેમની સેવામાં અસંખ્ય ઈંદ્રો હાજર હતા તેઓ રાજપાટ મૂકી, સયમ સ્વીકારી, ધાર ઉપસ પરિષદ્ધ સહન કરી કેવળજ્ઞાન ઉપાર્જવાની શું કામ માથાફોડ કરત ? કુમારપાળ તેા ગૃહસ્થ, એ ગમે તેવા ધમી છતાંએ એની નજર ઘર પર. પણ હેમચંદ્ર ! તુ! તારી આ વાસના ! ' ગ્રંથકાર કહે છે કે શ્રી હેમચંદ્રસૂરિજી ત્યાં ખાળકની પેઠે મેલે છે, કહે છે કે ‘ભૂલ્યા, હું ભૂલ્યા, મૂંઝાયા, ક્ષમા કરો.' આ કલિકાલસર્વૈજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચ`દ્રસૂરીશ્વરજી મહારાજાના મોંમાં આવા ન છાજતા શબ્દો મૂકવા અને એની ડાંડી પીટા કરવી, એના જેવા એક પણ અનથ નથી. અનતજ્ઞાનીનાં વચનાના મને સમજો. હું એમ નથી કહેતા કે સાધીને સહાય ન કરો. હું તે કહું છું કે સાધી ખાતર તારાજ થઈ જાએ, ઘરખાર વેચે, અપાય એટલું આપેા, બધું ધરી દ્યો. પણ સાથેસાથે સાધુની મર્યાદા, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા-આગમનાં ફરમાન, શ્રાવકની કરણી, આ બધુ સમજો. ધર્મરક્ષા માટે પ્રાણાપણની ભાવના છે ?
સભામાંથી કોઈ એકનૈયાલાલ મુનશીનાં પુસ્તકામાંથી શ્રી હેમચંદ્રસૂરિ પ્રત્યેના અનુચિત લખાણની અને એ પાઠે યુનિવર્સિટીમાં હાય તા કેવી અસર કરે વગેરે સમધી વાત કહી અને એ સંબંધી કંઈ હીલચાલ કરવા પ્રાથના કરી.
જવાબમાં———આ માટે વરસેાથી હીલચાલ ચાલે છે. પ્રયત્ના કરનારા કરે પણ છે, પણ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને માનનારાઓનું હૃદય હજી શ્રી હેમચંદ્રસૂરિજી પ્રત્યે ઢળેલુ નથી. જે જે બનાવા બન્યા છે એના જો ઇતિહાસ કહેવા બેસ' તે તમે સાંભળતાં કકળી જશેા. મુનશીના ઇતિહાસમાં કયા કયા આત્માએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org