________________
આગમન પૂજારી બને !
[ ૨૧૭
કઈ કઈ રીતિએ સંડેવાયા છે, સમાજના ઉદ્ધારક કહેવાતાઓએ આ હલચાલને કેવી રીતે કેડથી જ ભાંગી નાખી છે, એ બધું જાણવા જેવું છે પણ એ કહેવાને હજી વખત આવ્યું નથી. મુંબઈની પ્રજા, મુંબઈના યુવકો, મુંબઈને સમાજ, એટલી મેજમજામાં પડેલ છે કે આ સંભળાવવાને હજી અવસર નથી. જરૂર એ લખાણથી શાસનને ઘણે છે કે પહોંચે છે.
આજથી સો વર્ષ બાદ એ સાહિત્ય, તમારા ધર્મગુરુ માટે, તમારા ધર્મ માટે કેવી અસર કરે ! જ્યારે મને એગ્ય લાગશે, અવસર જોઈશ ત્યારે હું જરૂર કહીશ. તમે હજી સાંભળવા તે તૈયાર થાઓ ! અરે, એની વાત તે દૂર રાખે. તમારા કુલદીપક કહેવાતા શું લખે છે? એ લખાણને તમે આનંદપૂર્વક વાંચે ? સમજે. આપણુમાં દેવગુરુધર્મના રક્ષણ માટે હજી પ્રાણપણની તાકાત નથી. હું શરીર બળની વાત નથી કરતો. શ્રદ્ધાબળ ક્યાં છે? તે હેય તે એના રક્ષણ, એની ભક્તિ, એની સેવા માટે ધારીએ એટલું કરી શકીએ. એ બધું કહેવાથી લાભ દેખાશે ત્યારે જરૂર કહીશ. હજી વાર છે. હજી તે લાલનના પ્રશ્નને ખુલાસે ચાલે છે.
અહીં પાંચ મિનિટ બેલનારે પચાસ મિનિટ સાંભળવા તૈયાર રહેવું જોઈએ, છતાંએ સમાધાન ન થાય તે ફેર પૂછવાની છૂટ છે.
શ્રી જિનેશ્વરદેવનું શાસન જુદું છે. તેની માન્યતા જુદી છે. તેના સિદ્ધાંતે અલૌકિક છે. એ ન સમજાય ત્યાં સુધી આવી જાતની આ રૌદ્રથી બચાવવાની વાત એ અર્થ વિનાની છે. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીએ આપેલી શીખ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ માથે ચડાવી ભૂલ કબૂલ કરી. શ્રી કુમારપાલ પણ સમજી ગયા. ભગવાન શ્રી મહાવીરદેવને એ મૌલિક સિદ્ધાંત છે કે પોતાની પાસે વિદ્યમાન લક્ષ્મીને સદુપયોગ કરે
એ ધર્મ, પણ સદુપગ માટે લક્ષમી પેદા કરવી એ પાપ. આ સિદ્ધાંત છે, અને એને પ્રચાર દુનિયાભરમાં કરો, તે આજે પણ પરમ શાંતિ અનુભવશે, નહિ તે ઊંધી પ્રવૃત્તિઓ મેળવવામાં પડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org