________________
૨૨૨ |
જીવન-સાફલ્ય દર્શન–૧
એમ
વસ્તુના પ્રયાસ કરનારને નિંદા સહવાના ગુણ સહેલાઈ આવે છે, પણ શાસ્ત્ર કહી દીધુ છે. એ સહન ન કરે તે પાતે ધારે એના પ્રચાર કરી શકે જ નહિ.
વેપારીને પૂછે, ગ્રાહક ગમે તેટલો ગરમ થાય, તું કેમ ગરમ થતા નથી વેપારી ગ્રાહક સાથે કદીયે બગાડે ? દુકાન વેપારીની છે, કઈ ગ્રાહકની નથી. દુકાને ગાદી ઉપર બેઠેલા સ્વાથી વેપારીને ગ્રાહક કંઈ સંભળાવી પણ જાય તેા ય તે વાણીએ મૂછમાં હસે પણ આકરો ન થાય. એ સમજે છે કે ગરમ થયા તે ગ્રાહક ઊઠો અને મારું કમાવાનું ગયું, જેને સ્વાર્થ સાધવા છે. એનામાં નિંદા સહન કરવાના ગુણુ સહેજે આવી જાય છે. એમાં એને મુસીબત નડતી નથી. અનાદિકાળના એ અભ્યાસ છે. તમે ઊંચુંનીચું ખેલા તે અહીં જ, આગમ પાસે જ, બીજે નહિ. બજારમાં તે નહિ જ. ત્યાં તે તમને ગમ ખાતાં આવડે છે. નાકર શેઠની સામે નથી ખેલતા. શેઠની બે ગાળ પણ સાંભળી લે છે. એ સમજે છે કે ખેલ્યા તેા ઘેર બેસવુ પડશે, બૈરાંકરાં રઝળી પડશે. આવી ગમ ખાતાં કેણે શીખવી ? કહેા કે એ તે શીખીને જ આવ્યા છીએ. સ્વાથી લોકે સ્વાર્થ સાધવા ક્ષમા સ્વયં શીખેલા છે. આપણે જે પ્રસંગ ચાલે છે ત્યાં એથી ઊલટુ છે. સ્વાર્થીને માજુ પર મૂકી કેવળ આત્માના ઉદયને લક્ષ્યમાં રાખે એ સમ્યગ્દૃષ્ટિ. ન દેખાય એવા આત્મા અને કદી નહુિ અનુભવેલા એવા આત્માના ગુણા–એના ઉપર પ્રેમ જાગે ત્યારે સમ્યગ્દર્શન આવે. શાસ્ત્ર કહે છે કે, સભ્યશૃષ્ટિની ક્ષમા, સમતા, શાંતિ, મેટાઈ, લઘુતા, એ અચે જુઠ્ઠુ. સમ્યગદૃષ્ટિ એવા લઘુ ન બને કે જ્યાંત્યાં શિર ઝુકાવે, જ્યાંત્યાં હા જી હા ભણે. એ મધે સારા કહેવરાવવાની ભાવનાવાળે! ત હાય. એ તે એમ વિચારે કે ‘અયાગ્ય આત્માઓને હું અચેગ્ય ન લાગું તે હું સમ્યગ્દૃષ્ટિ નહિ. ગાંડાની સૃષ્ટિમાં હું ગાંડો ન લાગુ તા હું ડાહ્યો શાના? ગાંડાએ પણ જો મને પેાતાના સાથી ગણે તે નક્કી મારામાં પણ ગાંડપણુ હાવું જોઈ એ !' સભ્યષ્ટિના ગુણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org