________________
સમ્યગ્દષ્ટિની મનોવૃત્તિ
|| ૨૨૫
હાલે એ કાંઈ સ્યાદ્વાદ છે? એમ કહેવામાં આવે કે “હું અમુક સ્થળે જાઉં, અમુક વ્યક્તિને નમું.” એમાં મારો ઇરાદો તે આમ હતે. પણ એ કામ ન આવે. એ ઇરાદે સમજે કોણ? ઈરાદે સ્પષ્ટતાપૂર્વક સમજાવા કેમ નથી? –તો જરૂર મિથ્યાત્વ લાગે :
શ્રી ભરતચક્રવતીને આરીસાભુવનમાં, મુદ્રિકા નીકળી જવાથી અન્યત્વ ભાવનામાં ચઢતાં, સર્વવિરતિને સ્પર્શ થયે, અપ્રમત્તદશામાં ચઢયા, ક્ષપકશ્રેણી આવી, ઘાતિકર્મ બળીને ભસ્મીભૂત થઈ ગયાં અને કેવળજ્ઞાન થયું. હવે એમનામાં એક પણ દોષ ન હતો, કેળવજ્ઞાન થયું હતું, પછી ખામી ક્યાં હતી? કેવળજ્ઞાની છતાં હજી ગૃહસ્થષમાં હતા. સુધર્મા ઇંદ્ર દેવતાઓની સાથે ભક્તિ કરવા આવ્યા. હાથ જોડીને કહે છે– “ભગવદ્ ! પહેલાં આ વેષ ગ્રહણ કરે, પછી વંદના કરી કેવલજ્ઞાનનો મહત્સવ કરું.” ભાવથી સર્વવિરતિ આવી ગઈ હતી, ઘાતિ. કર્મ ગયાં હતાં, કેવળજ્ઞાન થઈ ગયું હતું, સર્વગુણસંપન્ન હતા. સારી દુનિયાને પૂજાપાત્ર હતા, પણ વેશ ન હતો. ઇંદ્ર વિચારે છે કે જે આ વેષે વંદન કરું તે દુનિયાના ઢેગીએ બધા આ વેષમાં પણ વગર કેવેલે કેવલી થઈને ફરે, વંચકોને માટે માર્ગ ખુલ્લો થઈ જાય. ઠગ લેકે કેવલજ્ઞાની અને મહાત્મા થઈને ફરે અને અજ્ઞાન જગત એમની પેઠે ફરે, તે પરિણામ શું આવે? કુર્મા પુત્રને કેવળજ્ઞાન થયું એ વાત ખરી પણ કેવળજ્ઞાની તરીકે ગૃહસ્થષમાં પુજાયા નથી. ગૃહસ્થવેષમાં કેવળ જ્ઞાની તરીકે પૂજવા જોઈએ નહિ. પૂ. શ્રી ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજ કહે છે કે “અન્ય લિંગમાં, અન્ય અવસ્થામાં કેવળજ્ઞાન થાય, જ્ઞાનચક્ષુ ખૂલે, વિચારે ફરે, શુદ્ધ પૂજારી બને તો કોઈ પણ લિંગમાં કેવળજ્ઞાન થઈ જાય, પણ જે આયુષ્ય બાકી હોય તે નિયમ મુનિલિંગમાં આવે.” વ્યવહારનું સંરક્ષણ કરવા તથા પાખંડીઓથી જગતને બચાવવા, કેવળજ્ઞાનીને છે. સા. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org