________________
૨૧૪]
જીવન-સાફલ્ય દર્શન-૧ સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થયા છે. શ્રી કુમારપાલ જેવા અઢાર દેશના માલિક જેમનાં ચરણોમાં મૂકે. જેમની આજ્ઞા પાળવા માટે પ્રાર્પણ કરે, હજારેને મુક્તિને પંથે વાળનાર, એમના મોંમાં આવા શબ્દો મૂકવા એ મોટામાં મોટું લાંછન છે. “લાલને પૂછયું કે ત્યારે આ ચાલ્યું ક્યાંથી?” તમે જાણે. લાવે, જ્યાં હોય ત્યાંથી. એ કામ તમારું છે. આજની દુનિયાના જે ભગવાન શ્રી મહાવીરદેવના મેંમાં પણ ગમે તેવા શબ્દો મૂકતાં અચકાતા નથી. હું એ કહું છું કે મુનિને મુનિ તરીકે, ગુરુને ગુરુ તરીકે ઓળખે. નહિ તે શાસ્ત્રના નામે વાતે નહિ કરે. સૂરિપુરંદર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા માટે, ભગવાન શ્રી મહાવીરદેવ માટે, આગમ માટે ગપ્પાં ન મારે. અર્થ કામની લાલસાવાળા આદમી શ્રી મહાવીરદેવના શાસનમાં પણ અર્થકામ મળે તે તે ગુડી પડે. દેવસેવા આત્મકલ્યાણ માટે છે, પણ જેટલી ભક્તિ કેસરિયાજીમાં છે એટલી બીજે કેમ નથી ?
તીર્થો બધાં તારક પણ કેસરિયાજી તે છોકરાં સારાં ફરે, પસા પણ આપે. એમના નામે આવા ચમત્કારની વાત કરતાં તમને શરમ નથી આવતી ? કેઈ પૂછે કે તમારા ભગવાન પાશેર કે શેર કેસરના ભૂખ્યા છે? ઘણું તે છોકરાના ભારેભાર કેસર ચઢાવે છે. આ બધું શાસ્ત્રમાં છે? ક્યાંથી આવ્યું ? આ એવી ને એવી વાતે આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામે થાય છે. મહારાજાશ્રી કુમારપાલ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને કહેતા કે ભગવદ્ ! હું આપને સેવક. મને આપ રાજા ન માનતા. આપ જ્યારે મને રાજા માનશે ત્યારથી મારે અધઃપાત શરૂ થઈ જશે. મારામાં સર્વવિરતિ ગ્રહણ કરવાની તાકાત નથી. મારી વય વધી ગઈ છે. એ સિવાય જેટલી આજ્ઞા કરવી હોય એટલી કરે. એ કરવામાં મને રાજા ન માનતા. મહારાજા કુમારપાળ અને સુવર્ણસિદ્ધિ :
અઢાર દેશને માલિક કુમારપાલ, જેના સમ્યકત્વને તોડવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org