________________
આગમના પૂજારી બને !
[ ૨૧૩ સભામાંથી – “બધા એ “હા” એ “હા” તે પાડે છે.”
આ તે હા પાડવાને ટેવાયેલા છે. આ ટેવની “હા” છે. તમને જે ન જચે એની હા ન પાડે. તમારી “હા” પાડવાની ટેવે તે કંઈકને આગમથી ભુલાવ્યા. તમે સાચી “હા” પાડતાં શીખ્યા હેત તે કંઈક મક્કમ બનત. એક જ વચન વિપરીત બોલનાર માટે પૂર્વના શ્રાવકે કેવા પ્રયત્નો કર્યા છે અને એક કદમ પણ ખસવા દીધા નથી તે વિચારે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માથા ઉપર ધરનારા તે ગમે તેવી આપત્તિમાં પણ એમ કહેતા હતા કે અમે સુખી છીએ.
આર્તરદ્રધાનનું સ્વરૂપ સમજે. અત્યારે અવસર નથી. એ બેય ધ્યાનના ચારચાર પાયા વિચારવાના છે. પ્રસંગે જરૂર કહીશ. આ ધ્યાનમાં પડેલાનું આર્તધ્યાન વધારવાનું હોય જ નહિ. આર્તધ્યાન રૌદ્રધ્યાનને ખેંચી લાવે છે. ભગવાન શ્રી મહાવીરદેવના સમવસરણમાં કાંગરે કાંગરે અમૂલ્ય માણેકે હતાં. એક એક માણેકથી અનેકનાં દારિદ્રય સદાને માટે ફેડાઈ જાય તેમ હતાં. અસંખ્યાતા દે, ઇંદ્રો એમના સેવક હતા. એ વખતે બધા દુઃખીને સુખી કરવા ભગવાન શ્રી મહાવીરદેવે માણેકની પ્રભાવને કરાવી હતી તે? પણ પ્રભુએ તે મેહના કિલ્લામાં બેસીને હજારેને મેહને લાત મારનાર બનાવ્યા. ૌદ્રધ્યાનને જન્મ આપનાર આર્તધ્યાન છે. ઉપમિતિ ભવપ્રપંચા કથાકારે કહ્યું છે એ યાદ છે ને? નિષ્પણિયાને ઠીકરામાં જેમ જેમ વધુ વસ્તુ પડતી ગઈ તેમ તેમ એનું આર્તધ્યાન વધ્યું. પરિણામે રૌદ્ર થયું ને ધર્મબોધકર મળ્યા કે ઝટ એ બધું ફરી ગયું. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાના નામે અત્રે કહેવામાં આવી એ પાનકેરાની વાત સાચી પણ તેને ભિન્ન સ્વરૂપે ગોઠવી દેવામાં આવે છે. શ્રી જૈનશાસનમાં મતિકલ્પનાને એક અક્ષર પણ નહિ ચાલે. જૈન સાધુ કદી પણ એ નહિ કહે કે મારે આ વસ્તુ જ જોઈએ. ભક્તની પાસે જે હય, જે હાજર કરે તે નિર્દોષ, શુદ્ધ હોય તે લઈ લે. આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કલિકાલ
કાંગર દાન માટે
અને બાવા હિતારના બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org