________________
૨૨ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
ના, ના, તું અહીં જ રહે, બધાને સાથે જ જવાનું એમ તે ન કહોને ? માબાપે તો એમ કહેવું જોઈએ કે “અમે કમભાગી છીએ, મેહ છૂટી શકતું નથી. તું પુણ્યવાન છે. હજી અમારો મેહ ભાગ્યે નથી માટે તું નીકળ અને પછી અમને કાઢવા મથજે. સમ્યગદષ્ટિની વાત આવે કે સર્વવિરતિ આવે જ. સર્વવિરતિ એવી છે કે સમ્યગૃષ્ટિથી ભાવનારૂપે અળગી ન રહે. સર્વવિરતિના ભાવ વગર સમ્યદષ્ટિ હોય? શ્રી શ્રેણિક મહારાજાએ એક શ્રી અરિહંતપદની આરાધના વડે શ્રી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. શ્રી અરિહંતદેવની એક એક આજ્ઞા પ્રત્યે, આજ્ઞાને અમલ કરે તેના પ્રત્યે, તેમને રેમમમાં આનંદ હતા. રાજ્ય વગેરે તેમને નકામાં લાગતાં. ત્યારે રહ્યા કેમ? રહેવું પડ્યું માટે રહ્યા હતા. ભરત મહારાજા સાધમને શું વિનંતિ કરે છે?
શ્રી ભરત મહારાજાએ સાધમને કેવી મજેની વિનંતી કરી છે! આજસુધી ન છૂટકે, ન ચાલ્ય, નિરુપાયે, આજીવિકા માટે કરવા પડતા આરંભ-સમારંભ, કૃષિ આદિ, આજથી યાવાજીવ નહિ કરવા. તમારે બધાએ મારે ત્યાં જમવું. સદવ સ્વાધ્યાયમાં તત્પર રહી અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું. મને જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં મને ચેતવવે. “ષિા મવન, વર્ધતે મી-તમને ન માન” “રાજન્ ! તું તારા આત્માને ગમે તેટલે જીતનારો માન, બળવાન માન પણ રાગાદિ શત્રુથી જીતાયેલે છે, અને આવી રીતે પડ્યો રહ્યો તે ભવિષ્યમાં ભય વધતું જાય છે. માટે સ્વપરના આત્માને ન હણ, ન હણ” તમારે સાધમી તમને આવીને ઉપર પ્રમાણે કહે તે તમે મારવા જ ઊઠે કેમ ? આ તે ચક્રવતી, છ ખંડને માલિક આવી વિનંતિ કરે છે. શ્રી જિનેશ્વરદેવને ધર્મ ચ્યા વગર આ શબ્દો નીકળે? સંસારથી ભય પામેલે ભરત કહે છે, હું રાજા છું, ચકવર્તી છું, જમાડું છું, માટે એમ માનીને મારી દયા ન ખાતા. મને જાગતે રાખવા પૂરત પ્રયત્ન કરજો. મને ખાતરી છે કે જે હિત ન મા, ના બાપ, ન રાજ્ય, ન પરિવાર કરી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org