________________
૨૦૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
જિનેશ્વરદેવના ભક્તને શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ,
આ ત્રણ વિના કેમ ચાલે? જે તારક, જે સેવ્ય, જે પૂજય, જેના અભાવમાં પિતાને અભાવ, જેના વેગે પિતાનું જીવન, એની ગણતા કરે એ સાધુ: સાધુ નહિ, સાધ્વી સાધ્વી નહિ, શ્રાવક શ્રાવક નહિ ને શ્રાવિકા શ્રાવિકા નહિ ધ્યેય વિનાની કેઈ પણ પ્રવૃત્તિને જ્ઞાનીએ સફળતાની કોટિમાં મૂકી નથી. શા વિધિ બાંધી છે કે સાધુએ સાધુ બની, પ્રભુ આજ્ઞામાં રહી, સૂત્ર ગેખવાં, અર્થ ભણવા, તદુભયના અભ્યાસ પછી ગુરુઆજ્ઞા પામી જે કંઈ એને અથી આવે એને પિતાની અને સામાની શક્તિ મુજબ આજ્ઞાનું પ્રદાન કરવું, દેવું. આ ન કરીએ તે અમે સાધુ નહિ. શ્રાવક કેણ રે જ શ્રી જિનેશ્વરદેવની સેવા કરે, નિગ્રંથ ગુરુની ઉપાસના કરે, અને શ્રી જિનેશ્વરદેવની વાણીને સાંભળે અને તેને યથાશક્તિ અનુસરે. તમે આમાં ન માને તો શ્રાવક નહિ. સંસારને તજી, અહીં આવીને આગમને અનુસરીએ તે અમે સાધુ, અને તમે તમારી મરજી મુજબ વર્તે તોયે શ્રાવક, કેમ? અમારામાં સાધુપણું ને તમારામાં શ્રાવકપણું લાવનાર તે આ આજ્ઞા કે બીજું કાંઈ?
(સભામાંથી) સામાયિક કરીએ છીએ, એ બેઘડી તે આજ્ઞા ખરીને?
જે તમે બે ઘડીના સામાયિકનું આજ્ઞા મુજબ સેવન કરતા હે તે તે માટે તમને ધન્યવાદ પણ એમાંયે જે બીજી ભાવના હોય, કંઈ સ્વાર્થ હેય, તે આજ્ઞાનું આરાધન નથી પણ ઢગ છે. આપણા બેયની દૃષ્ટિ સમાન બને નહિ ત્યાં સુધી શાસનરૂપી મહેલ સ્થિર બને નહિ. અથી મેક્ષના છે કે બંધનના ?
કેને કેની તરફ આવવાનું છે એ નક્કી કરે. (સભામાંથી) “અમારે તમારી તરફ આવવાનું.”
એ તે નકકી કે અમારી પાછળ તમારે આવવાનું છે, નહિ કે તમારી પાછળ અમારે આવવાનું છે. કેટલાક કહે છે કે જમાનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org