________________
સમ્યકત્વને મહિમા
૨૦૩
તે હિત તમે કરી શકે. તમે બધા કેઈ બેચારને તે પગે પડીને આ રીતનું કહે ! એમનું શ્રાવકપણું ઢીલું હશે તે મજબૂત થશે. પગે પડીને કહે કે તમે તારક ! શ્રી જિનેશ્વરદેવને માનનારા સાચા બંધુ, સાચા સહાયક, અહીં જ રહે. આ બધું આપનું જ છે. ભગવાનને કહે છે કે, “દાસને દાસ હું તાહરે” “આપ એના દાસ અને આપને દાસ હું. એવું જેઓને કહી શકાય એવા બેચાર રાખે છે જેથી મરતાં સમાધિ રહે. મરતાં સમાધિ રાખવા માટે આ રસ્તે ઘણો જ સુંદર છે. આ માર્ગને અપનાવીને તમે મરણને સમાધિમય બનાવે અને અંતે પરમપદના ભક્તા બને એ જ એક શુભાભિલાષા. અતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org