SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વને મહિમા ૨૦૩ તે હિત તમે કરી શકે. તમે બધા કેઈ બેચારને તે પગે પડીને આ રીતનું કહે ! એમનું શ્રાવકપણું ઢીલું હશે તે મજબૂત થશે. પગે પડીને કહે કે તમે તારક ! શ્રી જિનેશ્વરદેવને માનનારા સાચા બંધુ, સાચા સહાયક, અહીં જ રહે. આ બધું આપનું જ છે. ભગવાનને કહે છે કે, “દાસને દાસ હું તાહરે” “આપ એના દાસ અને આપને દાસ હું. એવું જેઓને કહી શકાય એવા બેચાર રાખે છે જેથી મરતાં સમાધિ રહે. મરતાં સમાધિ રાખવા માટે આ રસ્તે ઘણો જ સુંદર છે. આ માર્ગને અપનાવીને તમે મરણને સમાધિમય બનાવે અને અંતે પરમપદના ભક્તા બને એ જ એક શુભાભિલાષા. અતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy