________________
વિષયવાસનાની વિકરાળતા
[ ૧૪૧
ન હતા, કારણ કે સ` શ્રી ગણધરદેવા વિશિષ્ટ કોટિના શ્રુતજ્ઞાનને ધરનારા હોય છે. દ્વાદશાંગીના રચનાર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા પચાસ હજાર કેવળજ્ઞાની શિષ્યેાના ગુરુ હતા. એવા ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ પણુ એમ ન કહ્યુ કે · મને રુચે તે ધમ ’ પરન્તુ એમ કહ્યું કે ‘ બાપ ધમ્મો, ' ધમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં કે મતિકલ્પનામાં ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં ધમ માને તે જૈન કે મતિકલ્પનામાં ધમ માને તે જૈન ? આજે આ બધા ઝઘડા છે તે મતિકલ્પનાના છે. આત્માની શક્તિ કોના ચેાગે દ્રુમાઈ ગઈ છે? ભાગ્યશાળી ! તમે બિલકુલ વિચારતા નથી, બહારની વાતેામાં અટવાઈ જાઓ છે. તમે તમારી જાતે શાંતિથી બેસીને નહિ વિચારે ત્યાં સુધી એ ભ્રમણાના અંત આવવાના નથી. તમારા આત્મા અનંતજ્ઞાનાદિના સ્વામી છે એની ખાતરી છે કે નથી ? એને દબાવનાર જડ છે, કારણ કે ચેતનનુ પ્રતિપક્ષી જડ છે. એ જડની સાખતમાં તમે ફસાણા છે. એની સાબત છેડવાના પ્રયત્નથી નિર્ભય થશે કે એની સેાખતમાં લીન થવાથી ? વાસણ પર કાટ ચઢે તે તે વધારે દીપે કે એ કાટને ઘસીને દૂર કરીએ તે વધારે દીપે ? આત્માની સાથે જડના સંચાગેા, એ જડ વસ્તુ પરની મમતા, ને તેને ચેાગે થયેલી અધમ પ્રવૃત્તિઓને રોકવા તમે પ્રયત્ન કરેા છે, કે મજબૂત કરવા ? અધમ પ્રવૃત્તિઓને રોકવા પ્રયત્ન કરવા હોય તે ‘પૌદ્ગલિક પદાર્થા અમારા નથી, એના ઉપરની મમતા અમારા આત્માને મલિન કરનાર છે, ’ આ ભાવના કેટલી મજબૂત કરવી જોઈ એ ? આજે તે એ જડની પાછળ એવા પડી ગયા છે કે એના ચેગે આની (આગમની) આજ્ઞા પણ મૂંઝવે છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં તેા રાગદ્વેષ, વિષય કે કષાય વગેરેને પાષવાની એકે વાત નથી.
કચેા ધર્મ માક્ષના ઉપાય ?
મેાક્ષના અથી એ કચે. ધમ સેવવા જોઈ એ ? ’ ઉત્તર સમજવા માટે જ્ઞાનીએ કયા ધર્માંને શિવસુખના ઉપાય તરીકે
આ પ્રશ્નના
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org