________________
૧૭૨ ]
જીવનસાફલ્ય દર્શન-૧
સિંહનુ રૂપ વિકૂબ્યું. બહેનેા સહુને જોઈ ને પાછી વળી ને ગુરુને કહેવા લાગી કે ત્યાં તે સિ'હુ છે, સ્થૂલિભદ્રસ્વામી નથી. ગુરુએ ઉપયેગ મૂકી જોયું ને કહ્યુ કે જાએ ત્યાં સ્થૂલિભદ્ર છે, ફરીને બહેને આવી, એમને વાંદીને ગઈ. ગુરુએ નક્કી કર્યું કે હવે એ નવું જ્ઞાન લેવા અયેાગ્ય બન્યા. હવે એને અધિક જ્ઞાન નહિં પચે. જેને શાસ્ત્ર કારા‘ ભગવાન ’લખે છે, એમને માટે લખ્યું છે કે ભગવાન શ્રી સ્થૂલિભદ્રજીને પણ જ્ઞાન ન પુછ્યું. તે પછી જ્યારે શ્રી સ્થૂલિભદ્રસ્વામી વાચના લેવા ગયા ત્યારે ગુરુએ વાચના ન આપી અને કહ્યુ કે તું અયોગ્ય છે. સ્થૂલિભદ્રસ્વામી વિચાર કરે છે. યાદ આવ્યું. નાલાયકાત સમજાઈ. પગમાં પડે છે. જો તમને અને અમને સિંહ બનતાં આવડતુ હોત તો આપણી શી દશા થાત? માટે સમજો કે સબુદ્ધ એ જ ચમત્કાર છે, સત્બુદ્ધિ એ આત્માની ખીલવટ છે. જેટલી તાકાતવાળી બુદ્ધિ હેાય અને ઉપયાગ આગમાનુસારે થાય, તેમાં જ કલ્યાણ છે. વગર ચમત્કારે મૂંઝાયેલા છે. તે ચમત્કારે શુ થાત? તમે એમ ન કહેતા કે એ બધા, ચમત્કારો સાથે કેમ લઈ ગયા ? કારણ કે તમારા અને અમારા કલ્યાણ માટે જ લઈ ગયા છે.
સાધમી ભક્તિ કરો તા શ્રી ભરતમહારાજા જેવી કરજો :
શ્રી જિનેશ્વરદેવના ધમ થી રરંગાયેલા શ્રી ભરત મહારાજા સાધી - એને ભક્તિ માટે આમત્રણ કરતાં શું વિનવે છે તે જોઈ એ.
“વિન વિધાતમ્।’
અત્યાર સુધી આજીવિકા માટે નિરુપાયે, ન છૂટકે, કરવાં પડતાં પાપ, આજથી આરંભીને, કૃષિ આદિ વ્યાપારા, આપે હવેથી જિંદુગી સુધી કરવાં નહિ. શ્રાવક, શ્રાવકના સહાયક. સાધુ, સાધુના સહાયક. સાધુ, સાધુને રત્નત્રયીની આરાધનામાં સહાય કરે, શ્રાવક, શ્રાવકને સમ્યકૃત્વ મૂળ ખાર વ્રતના પાલનમાં સહાય કરે. માતાપિતાએ, સં શ્રીએ, આ સંસારમાં સુલભ છે, પણ સાધી દુર્લભ છે. બધા ધર્માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org